________________
પરિશિષ્ટ સ્વપ્નાં સંબંધી વિચાર અને શ્રી પંચપરમેષ્ઠિ
નમસ્કાર મહામંત્ર. નિમિત્ત શાસ્ત્રને ઝાઝો ઠાઠ, એનાં જાણે અંગે આઠ; સ્વપ્ન શાસ્ત્ર એ એક નિમિત્ત, સર્વ મળી અષ્ટાંગ નિમિત્ત. દષ્ટા એકજ છે
નિમિત્ત શાસ્ત્રના આઠ અંગ છે માટે તે અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. એ આઠ અંગમાં સ્વપ્ન-નિમિત્ત (શાસ્ત્ર) પણ એક અંગ છે. જમવાદીએ સંસાર આખાને જમ–સ્વપ્ન માને છે. સંસારના પદાર્થો સ્વપ્નાની જેમ મર્યાદિત સમય રહેનારા છે, માટે સંસાર પરથી રાગ ઉઠાડી ત્યાં વિરામ કરવા જેવું છે એ ખરું પણ, તેથી કંઈ સંસાર કેવળ ભ્રમ જ છે. વસ્તુજ નથી એમ નથી કરતુ. નજરે દેખાય છે, અનુભવાય છે છતાં ભમ કહે એના જે ભ્રમ શ કયાંથી જડે ? સંસાર અલબત્ત નેત્ર મીંચાવા સુધીનું (મીંચાય નહિ ત્યાં સુધીનું–નેત્ર ખુલેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com