________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૩૩
તેથી હવે ધમ ધ્યાનમાં ધ્યાન રાખે. પરમાત્મા તેમાં તમારું ભલું કરશે. પૂણ્ય ને દાન કરે જેથી પાપબંધને તૂટે ને લાભ થાય.
૨કર જે કામ વિચાર્યું છે તે મૂકી બીજું કામ કરે. વિચારેલ કાર્યમાં લાભ નથી, છતાં કરશે તે તમારે તમારું
સ્થાન છેડી બીજા મુલકમાં જવું પડશે અને કુટુંબીજનોને વિગ થશે, માટે બહેતર છે કે તે કામ છોડી દેવું. શક્તિ અનુસારે ધર્મ આરાધન કરવું. પુણ્ય પ્રભાવે સુખ મળે છે ને વિદને ટળે છે.
૧૨૩- હવે તમારા સારા દિવસની શરૂઆત થએલ છે. તમારા ધારેલ સર્વ કાર્યો ફલિભૂત થશે. પુણ્ય ઉદયથી ઉચ્ચ કોટીના કાર્યોની ભાવના છે. તેમાં ધમપસાયે લાભ થશે અને ધનપ્રાપ્તિ થશે. સંતાનસુખ સાંપડશે. સ્ત્રી તરફથી સુખ મલશે અને સજજન તરફથી અચાનક લાભ થશે.
૩૧૨ તમારા ધારેલ કાર્યમાં દુશ્મને વિન નાખશે માટે ધારેલ કાર્યને છેડી અન્ય કાર્ય હાથ ધરે, તેમાં દોલતની બરબ દી થશે. ઘરના માણસ અને જનાવરો પર સંકટ ઉતરશે માટે ધારેલ કામ છેડી દે.
૩૩ર-તમારા ખરાબ દિવસે હવે નષ્ટ થયા છે. સારા દિવસે આવ્યા છે. તમારી થતી ધનહાનિમાંથી તમે હવે બચી જશે ને ભવિષ્યમાં કાયદે થશે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે. જ્ઞાનના કાર્યમાં મદદગાર બને, જેથી જ્ઞાનાવરણીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com