________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૩૧
રમાં લાભ મળશે તેમજ કીર્તિ અને ઈજજત સારી રહેશે. તમારા માટે પરદેશગમનના યોગ છે, જેમાં તમોને લાભ મળશે. તમે તમારા બ હબલે સારી લક્ષમી પેદા કરશે. હંમેશા ધમ આરાધન કે દાનપ્રવાહ યથાશક્તિ ચાલુ રાખો.
૧૨૧-તમારા જીવનમાં આશા કરતાં નિરાશાને ભાગ વધુ છે. હવે હીમત હારશે નહિ. તમારે પદય હવે નજીકમાં જ છે તમારી મનોકામના હવે ફળશે. તમારી ઉદારતાથી તમારા ભાઈઓ અને કુટુંબીજનેને નભાવ થાય છે જેથી તમારી ઈજજત અને વહેવાર વધ્યો છે ને જ્યાં જાવ છે ત્યાં પુજાય છે. આબરૂ અને વહેવાર ખાતર તમારે વધુ ખરચમાં ઉતરવું પડે છે પણ તેમાં સુધારો થશે અને તમારી ધારણા પ્રમાણે સર્વ પ્રકારે તમને સુખ મળી રહેશે.
૧૨૨ -તમારું ધારેલ કાર્ય પાર નહિ પડે. તમારા હાથે આજ સુધીમાં ઘણાઓનું ભલુ થયું છે, પણ અશુભ કર્મોના કારણે તમોને વિનસંતોષીઓ જ મળે છે. તમારા માટે પંચપરમેઠીને જાપ ખાસ જરૂરીયાતને છે. ધર્મધ્યાનથી જ તમારું કલ્યાણ થવાનું છે.
૧૨૩-તમેએ ધર્મનિમિત્તે કાઢેલા પિસા જલદીથી ખચી નાખો. તીર્થયાત્રા કરે ને દેવગુરુની સેવાનો લાભ લે. જે સ્થાનથી દુઃખી થયા છે તેને ત્યાગ કરે ને બીજે રહે. પરદેશથી તમને લાભ છે. તમારું મન ચિંતામાં ડબેલ છે. તે હવે ધર્મસેવાથી દૂર થશે. તમારા અંતરાયકર્મો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com