________________
૧૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ભલામણ છે. તમેએ પરદેશ બહુ વેઠળે છે તેને હવે અંત આવશે અને સુખના દિવસે હવે દેખાશે. ધમઆરાધનમાં જીવ રાખે અને દાનધર્મ કરો.
૩૨૩–તમારું ધારેલ કાર્ય સફળ થશે. તમારી મનેકામના સિદ્ધ થશે. સનેહીજનથી મેલાપ થશે. હવે વતનમાં જઈ શાંતિથી દિવસો પસાર કરવાનો સહયોગ તમારે માટે દેખાય છે. તમારું ધમી જીવન જ તમને લાભદાયક થશે.
૩૨૧–જમીન મકાન અથવા બાગબગીચામાંથી તમને લાભ થશે. નેહીજનને મેળાપ થશે. તમને અચાનક એક માણસના મેળાપથી લાભ થશે ને તેનાથી ધનાદિકની સહાયતા મળશે. દુશમન વર્ગથી સાવચેત રહો. આવક કરતાં ખર્ચ એ છે રાખે. તમેને કૌટુંબિક તરફથી ધન બહુ જ ઓછું મળશે પણ સ્ત્રી તરફથી પૂરતા લાભને યોગ છે. વૃદ્ધાવસ્થામાં તમારાથી ધાર્મિક કાર્યો સારા થશે.
- ૩૧૩–તમારા દિલમાં લક્ષ્મી, સ્ત્રીઓ ને સંતાનની ફીકર રહ્યા કરે છે તેમાં લાભ થશે-મનની ધારણા પ્રમાણે સર્વે મળી રહેશે. તમારે પ્રારબ્ધ છે. હવે બળવાન છે જેથી જમીનથી થશે. મિત્રો તરફથી તમોને લાભ થવા સંભવ છે. કીતિ ખાતર વધારે ખરચ રાખવું પડે છે ખરુ ને ભાઈ? પણ તેમાં ઉપાય નથી. પણ હવે આવક કરતાં ખરચ ઓ છે રહેશે ને સંચય સારે થશે.
૩૧૧–તમેએ મુકરદમ જીતવાની અભિલાષા રાખી છે તેમાં તમે જીતશે-રાજ્ય તરફથી લાભ મળશે. વ્યાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com