________________
૧૨૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સાચવવા આવક કરતાં ખરચ વધારે કરે પડે છે, જેથી તીર્થયાત્રા અને ધાર્મિક કાર્યોમાં વિન આવે છે તેને હવે અંત આવશે ને તમારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર થઈ હવે સુખી થશે.
૨૧૨–તમારે પરદેશની મુસાફરીએ જવું પડશે. જમીન ખરીદી અને મકાન બાંધવાનો જે તમારો ઇરાદો પાર પડશે. તમારે અત્યારે સદ્ભાગ્યને પેગ હેવાથી તમારું ચિંતવેલ કાર્ય ફલિભૂત થશે–તમારી વેવીશાળ અને લગ્ન વગેરે કાર્યની કામના સિદ્ધ થશે. તમારી પાછલી જિંદગી સૂખમાં જશે. તમને સ્ત્રી તરફનું સુખ અને લાભ સારે છે. પરદેશની મુસાફરીમાં લાભ છે. તમારે માટે દેવ, ધમ અને ગુરુની સેવાને પૂરત વેગ છે જેથી તેનો લાભ ઉઠાવવાથી લાભ થશે.
૨૧૨–આજ સુધીમાં તમે એ દેશપરદેશ વેઠયા. ઘણું કષ્ટ સહન કર્યા પણ સુખ ન મલ્યું. મિત્રો અને કુટુંબીઓથી પણ આજ સુધી તમે સંકટ વેઠયું ને પરોપકારવૃત્તિએ સહુનું તમેએ ભલું કર્યું, પરંતુ તેઓ કઈ તરફથી તમને યશ ન મ. ઉલટી તેમાં કડવાશ વધી પણ તમારે ગૃહગ બળવાન હોવાથી ભલે તમારી પાસે ધન કમતી છે તેથી શું થયું? પણ તમારી ઈજજત અને આબરૂ પૂરતી રીતે સચવાશે. તમને મિત્રો અને કુટુંબીઓ
તરફથી સુખ નથી જેમાં હવે તમારું ધર્મભુવન સુધરેલ હવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com