________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૨૯
થી સર્વેમાં સુધારો થશે અને શાંતિથી જીવનનિર્વાહ, ઈજજત, આબરૂ ભેટ કરી શકશે.
૨૧૧–તમેએ જે કાર્ય ચિંતવ્યું છે, તે સફળ થનાર નથી, તેથી તેને મૂકી દઈ બીજું કાર્ય હાથ ધરે. દેવ, ધર્મ ને ગુરુની સેવા કરો. તીર્થયાત્રા કરે જેથી અંતરા દૂર થાય ને પુણ્ય બંધાય. તમારા દુશ્મને ઘણું છે પરંતુ પ્રારબ્ધ બળવાન હોવાથી કોઈનું ચાલતું નથી. જરા ચેતીને સત્ય ને નીતિના માર્ગે ચાલવાની તમેને ખાસ ભલામણ કરવામાં આવે છે.
૩૩૩–ઈજજત અને આબરુની ખાતર દુઃખી થએલ એ મારા નિર્ધન બંધુ ! ત્રણ મહીના બાદ સુખના દિવસ આવશે. તમોએ આજ સુધીમાં ન તે ધન સંચય કર્યો ન તે થવાને છે, પણ હવે પછીનું તમારું જીવન આબરૂર અને સુખમાં જશે. તમારે માટે ધર્મ આરાધન ખાસ આવશ્યક્તામય ગણાય. દગાબાજ મિત્રો અને સંબંધીએથી સદા સાવચેત રહેતા રહેશે. તમારે માટે પંચ પરમેષ્ઠીને જાપ ઘણે જ ઉપયોગી છે.
૩૩૧–તમારી માંદગીની ફરિયાદ હવે દૂર થશે. તમારા મનની ચિંતા દૂર થશે, ને થોડા દિવસમાં ધનની પ્રાપ્તિ ધારણા પ્રમાણે થશે. આવક કરતા ખર્ચ ઓછો રાખવા ખાસ ભલામણ છે. તમારા દુઃખના દિવસે જે કે હવે વહી
ગયા છે પણ પૂરતી સાવચેતીથી ચાલવા તમને ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com