________________
8
DO
જેને આત્મવિશ્વાસ છે, શ્રદ્ધા સુદૃઢ છે, તેવેા આત્મા, નરસુ ફૂલ આપનારું' સ્વસ જોયા પછી જાગી જાય તે ફરી સૂએ શા માટે ? અનિષ્ટ હરનાર શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું જ સ્મરણ કરી કનિર્જરા ન કરે ?
પ્રસિદ્ધ અધિકાર
શ્રી તીર્થંકર ભગવાનની માતાને ચૌદ સ્વપ્ત આવે છે. વૃષભ, સિંહ, હાથી, લક્ષ્મીની માળા વગરે પ્રસિદ્ધ છે. પર્વાધિરાજ પષણામાં આ સ્વપનાં ઉતારવામાં-ઊતરતા દેખાડવામાં આવે છે અને ભકતજના ઘી ખેાલી સ્વ×ને ઉતારે છે, હુલાવે છે. પુષ્પહાર પહેરાવે છે, વધાવે છે. આ છે ઉત્કૃષ્ટ પુછ્યાયમય સ્વમાંએ.
પ્રભુના ચ્યવન સમયે આ સ્વપ્નાં આવતાં ઇન્દ્રોના આસન ક પે છે, અને તેએ વન્દન, નમન, ભક્તિ ઉત્સવ કરે છે. જાગ્યા પછી માતા, પતિદેવ પાસે આવીને વિનયપૂર્વક વિદિત કરે છે. પત્નિ પતિને કહે “ એ સહજ છે.”
આ મહાપુરૂષ (તી કરના પિતા) પણ સારું જ્ઞાન-સારા અનુભવ ધરાવનાર, શ્રદ્ધાન્વિત, ગંભીર ભાગ્યવાન હોય એ સ્પષ્ટ છે. પછી તે અધિકાર પ્રસિદ્ધ છે, તીર્થંકરના પિતા નિમિત્તિઆએને ખેલાવે છે, કુલ પૂછે છે વગેરે. ઉત્કૃષ્ટ પુણ્યેાદયથી આવેલા તે આ સમયે સાતે નરકે અજવાળાં થાય, ક્ષણુભર ચ્યવન કલ્યાણુક સમયે, નારકીના જીવ શાતા—અપૂર્વ શાતા પામે-એ છે !
ચક્રવતી ની માતા આવાં ચૌદ સ્વમાં જુએ પણ ઝાંખા શ્રી તીથે શની માતા સંપૂર્ણ વાસુદેવ, પ્રતિવાસુદેવની માતા આ
પ્રકાશમાન જુએ. ચૌદ સ્વમામાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com