________________
૧૩૨
સિદ્ધિદાયક મંત્રસ ગ્રહ
હવે દૂર થવા આવ્યા છે. શુભ ક ના જલદીથી ઉદય થતાં જ ધારેલ કાર્યો જલદીથી પાર પડશે. ગયેલ વસ્તુ પાછી આવી મલશે. તમારા પર સ્નેહ ધરાવનાર માણસની સલાહ પ્રમાણે વર્તો.
૧૩૧ તમારી ધારેલ ઈચ્છા પૂરી થશે તમેાને ભાવમાં સારે લાભ થશે. ધન અને સંતત્તિમાં લાભ થશે. ન્યાત જાતમાં ઈજ્જત વધશે. ધન, ધાતુ, સ'પત્તિ અને કુટુંબની વૃદ્ધિ થશે. ધમ પરની શ્રદ્ધાથી લાભ થયા છે ને થશે. તમારા ધારેલ માણસની મુલાકાત જલ્દીથી થશે.
૧૩૨-તમારા દુશ્મનાનુ` જોર હવે ચાલશે નહ. ધારેલ કાર્ય પાર પડશે, રાજદરબારમાં આબરૂ વધશે, તમારા હાથે ધમના કાર્યો સારા થશે, મનવાંછિત સુખની પ્રાપ્તિ થશે. ભાઈઓમાં મેલાપ રહેશે, યમ પ્રભાવે સુખી છે ને થશે.
૨૨૨- જે કાર્ય હૃદયમાં વિચારે છે તે છેડી ખીજું કામ કરેા. જો હુઠવાદી થઈ તે કાર્ય કરશે તે તેમાં સંકટ ઉત્પન્ન થશે ને નુકશાનમાં ઉતરશેા. દુશ્મના વિઘ્ન ઉત્પન્ન કરશે. તીથ યાત્રાના લાભ લે તેમજ ધમ આરાધન કરેા તેથી તમાને લાભ થશે, તમારા હૃદયમાં જે ચિંતા થાય છે તે ત્યારે જ દૂર થશે કે જ્યારે તમેા ધારેલ કાય છેડી દેશે.
૨૨૧- આટલા દિવસેા તમાએ મેાજમાં ઉડાવ્યા તે વખત હવે ગયા. હવે પાપના ઉદયથી ધારેલ કામ પાર નહિ પડે. દાસ્તા દુશ્મન થશે. ભાઇએ અને કુટુખમાં કડવાશ થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com