________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૧૧–તમારા ખરાબ દિવસને નજદીકમાં જ અંત આવે છે. તમારા માટે હવે દિવસો લાભદાયક આવે છે. વ્યાપારમાં લાભ અને ધારેલી મનેકામનાઓ સિદ્ધ થશે. તમારા અંતરાય કર્મના ગે આજ સુધીમાં તમે હેરાન થયા છે જેમાં હવે દેવ, ધર્મ અને ગુરુની ભક્તિથી લાભ થશે. પેદાશ કરતા ખર્ચનું પાસું અધિક છે. તેમાં હવે સુધારો થશે. તમને વિરોધીઓ તરફથી હેરાન થવું પડતું હતું તેનો હવે અંત આવે છે. દગાબાજ મિત્ર અને સંબંધીઓથી સાવચેત રહી શુભનિષ્ઠાથી કાર્ય કરશે તે હવે તે ફિલિપ્ત થશે.
૧૧૩–તમારા મનમાં શાંતિ હવે થશે. શાંતિમાં દિવસે જશે ને સુખની પ્રાપ્તિ થશે. ધારેલ નેહીજનનો મેળાપ થશે. ચિંતા જેવું હવે રહેવાનું નથી. ધર્મપ્રભાવે તમે સુખી થયા છે ને હજુ વધુ સારી રીતે થશે. પારકાનું ભલું કરવામાં જેટલું ધ્યાન રાખે છે તેટલું પોતાના કામમાં ધ્યાન આપે તે અવશ્ય લાભ થાય. પરેપકારબુદ્ધિએ તમે અંગ પરના વસ્ત્ર પણ દાનમાં આપવા અચકાતા નથી તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com