________________
૧૨૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ભગવે. કાન ઉપર તલ હોય તે ઝવેરાત અને ઘરેણાં ખૂબ પહેરવાને મળે. ગળા ઉપર તલ હોય તે પિતાના ઘરમાં હુકમ ચલાવે. છાતી ઉપર તલ હોય તે પુત્રવતી થાય. હાથ ઉપર તલ હોય તે પિતાના પતિની પ્રીતિ સંપાદન કરે. સાથળ ઉપર તલ હોય તે તેની પાસે નેકર-ચાકર હમેશાં બન્યા રહે-કાયમ રહે. પગ ઉપર તલ હોય તે મોટે ભાગે દેશ-પરદેશની મુસાફરી કરે.
પુરુષની માફક સ્ત્રીઓને ડાબા અંગ ઉપર તલ, મસા કેલહસન હોય તે વધારે પૂર્ણ ફાયદો કરે અને જમણા અંગ ઉપર હોય તે થેડે ફાયદે કરે, પરંતુ તદ્દન નિષ્ફળ તે ન જ થાય,
- •
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com