________________
શારીરિક તલ પ્રકરણ
૧૨૩
તા સારા લાલ—ફાયદો થાય, પરન્તુ જો ડાબા અંગ ઉપર હાય તા પણ થાડા ઘણા ફાયદા તે અવશ્ય કરે છે. મતલબ કે સાવ નિષ્ફળ હાતાં નથી.
અગર કાઇ શકા કરે કે-મને અમુક સ્થાને તલ, મસે કે લહસન છે; છતાં ફાયદા કેમ થતા નથી ? ઉત્તર-ફાયદે તા અવશ્ય થાય છે, પરન્તુ એ ફાયદાને આપણે સમજી શકતા નથી અથવા તે ખ્યાલમાં જ લાવતા નથી. શાસ્ત્રનું ક્રમાન કદાપિ મિથ્યા હોય જ નહીં. પુરુષને જમણી બાજુ તa, મસા અનેલહસન હોય તેા પૂરેપૂરું ફળ આપે અને ડાબી માજુ હાય તા એવુ ફળ આપે, પણ આપે તે અવશ્ય જ.
બીજી વાત એ પણ છે કે જે મનુષ્યનું હૃદય શુદ્ધ નિર્માંળ છે, સત્ય ધમ પર અપૂર્વ શ્રદ્ધા રાખે છે, તેનાં લક્ષણૢા-ચિહ્નો પૂર્ણ ફળ આપે છે, પરંતુ જે મનુષ્યનુ દિલ સારું નથી—મલિન છે, સત્યધમ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી, વાતવાતમાં શકિત અને તેનાં લક્ષણા આછુ ફળ આપનાર નિવડે છે.
હવે સીએના ડાબા અંગ ઉપર તલ, મસા અથવા લહસન હોય તેનું કુળ બતાવે છે
જે સ્ત્રીના મસ્તક ઉપર તલ હોય તે રાજાની રાણી અને છે. કપાળ ઉપર તલ હાય તા દોલતવ'ત-વૈભવશાળી પતિ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તે પોતાના ધણીની મીઠી નજર કાયમ રહે. ગાય ઉપર તલ હોય તા એશ-આરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com