________________
૩૭
ઘંટાકર્ણ મંત્રજાપ ]. તેને લગતે જાપ જપી, જગ્યા શુદ્ધ કરવી. પછી ચંદન પ્રમુખને લેપ કરી મંત્રસ્થાન તરીકે તેને શુદ્ધ બનાવવું. સ્થાનશુદ્ધિ કરતી વખતે નીચે પ્રમાણેને મંત્રજાપ કરે. “જી ટ્રો મૂ ળ લેવાય નમઃ
આ મંત્રજાપ સાત વખત જપી ભૂમિ શુધ્ધ કરવી. પછી દશાંગ ધૂપ અખંડિત રાખવે. ઘરની અખંડ જ્યોત ચાલુ કરવી. બાદ અક્ષત, નૈવેદ્ય અને ફળથી ભૂમિની પૂજા કરવી આ પ્રમાણે ભૂમિપૂજન વિધિ પત્યા બાદ સ્નાનાથે જવું અને શુદ્ધ જળથી સ્નાન કરતી વખતે નીચેને માત્ર જાપ એકવીશ વખત જપ
“ તે જ જાકારાવ રાઃ ” બાદ પવિત્ર વસ્ત્ર પહેરતી વખતે “ ડ્રીં શાં સારવાર રાઃ ” આ પ્રમાણે સાત વાર જાપ જપી સ્વચ્છ કપડાં પહેરવાં. તપશ્ચાત્ મન, વચન અને કાયાના વિયોગને નિરાધ કરી, ઘંટાકર્ણ યંત્રને સન્મુખ રાખી મંત્રજાપ કરવા બેસવું.
કેટલાક ગ્રંથમાં આ મંત્રના તેત્રીશ હજાર તેમજ બેંતાલીશ હજાર જાપ કરવાનું સૂચવ્યું છે, અને તે જાપ પૂર્ણ કરવાની સગવડતા મળે તેટલા ખાતર બેંતાલીસ દિવસને સમય પણ બતાવવામાં આવ્યો છે. એટલું તે ચેકસ છે કે ઓછામાં ઓછા સાડાબાર હજાર જાપ સાધકે જપવાના હોય છે, અને જે શાંતિ તેમજ સગવડતા હોય તે ત્રણ દિવસમાં જ સાડાબાર હજાર જાપ પૂર્ણ કરવા
આ મંત્રને પ્રભાવ દર્શાવતાં શાસ્ત્રકારોએ ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com