________________
અંગફુરણ
૧૧૭.
તે કલેશ પેદા થાય. જમણી તરફની છાતી ફરકે તે સ્નેહીજનને મિલાપ અને ડાબી ફરકે તે ફિકર-ચિતા ઉત્પન્ન થાય. જમણું પડખું ફરકે તે ખુશી તથા ડાબું ફરકે તે કલેશ થાય. પેટ ફરકે તે વાંછિત અર્થની સિદ્ધિ થાય જ્યારે નાભી ફરકે તે હુકમ હેદ્દા–અમલદારીના હોદ્દાથી ઉતરી જાય. જમણા હાથની હથેળી ફરકે તે લાભ થાય અને ડાબા હાથની ફરકે તે નુકશાન થાય. જમણે પગ ફરકે તે દેશ પરદેશમાં સફર કરે પણ ડાબે જે ફરકે તે નુકશાન પેદા થાય.
वीसायंत्र
મજકુર વીસા યંત્ર પુષ્યાક(પુષ્ય નક્ષત્ર ને રવિવાર)ના દિવસે ચંદ્રસ્વરમાં અષ્ટગંધથી ભેજ પત્ર પર લખો. એક અંકથી ચઢતે ઠેઠે આંક લખવા શરૂ કરવા. આ વીસા યંત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Durat
www.umaragyanbhandar.com