________________
અંગફુરણ सिरफुरणे किर रलं, पियमेलो होइ बाहुफुरणमि । अछिफुरणंमि अ पियं, अहरे पियसगमो होइ ॥ १॥ (ઉત્તરાધ્યયન, અધ્યયન ૮ માની ટીકાન્તર્ગત પાઠ)
અર્થ–મસ્તકને જમણો ભાગ ફરકે તે રાજ્ય-અમલદારી મળે, જમણે હાથ ફરકે તે પ્રિયજનને મેલાપ થાય, જમણી આંખ ફરકે તે પ્રિય વસ્તુને સંગ થાય, નીચેને હોઠ ફરકે તે નેહી જન મળે.
(આ હકીકત પુરુષને માટે જાણવી, પરંતુ આ અંગકુરણ નિમિત્તની અંદર જે જે હકીકત પુરુષને માટે જમણા અંગની કહેવામાં આવે તે તે સર્વ સ્ત્રીઓ માટે ડાબા અંગની સમજવી અને પુરુષો માટે ડાબા અંગની કહેવામાં આવે તે તે સર્વ સીઓ માટે જમણા અંગની સમજવી. મતલબ કે અંગફુરણમાં પુરૂનું જમણું અને સ્ત્રીઓનું ડાબું અંગ શુભદાયક સમજવું.)
જમણી તરફનું મસ્તક ફરકે તે અનેક પ્રકારના લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com