________________
નિમિત્ત
ધરતીકંપ આની અંદર ભૂમિકંપ થવાથી દુનિયામાં શું ઉથલપાથલ થશે તે સંબધી હકીકત આપવામાં આવી છે. વસ્તુપદાર્થ માત્રને આધાર જમીન છે. અને એ જમીન જ જ્યારે કંપી ઉઠે ત્યારે તે ઉપર રહેલી વસ્તુમાત્ર ઉપર શી આફત આવે અથવા તેની શી દશા થાય એ સ્પષ્ટ જ છે. ધર્મશાસ્ત્રોના કથન મુજબ જ્યારે સમસ્ત જગતનું પ્રારબ્ધ કમજોર થાય છે, ત્યારે જ જગત ઉપર આવી આફત આવે છે. કેટલીય વાર સાંભળવામાં આવ્યું છે કે ભૂમિકંપથી આખાં ગામનાં ગામે જમીનમાં દટાઈ ગયાં અથવા જમીનદેસ્ત થઈ ગયાં. પાંચ-સાત ચપટી વગાડે એટલી વાર પણ જે ભૂમિકંપ ચાલુ રહે તે કેટલું નુકશાન થઈ જાય છે, તે પછી જ્યાં એથી પણ વધારે ટાઈમ સુધી એ ભૂમિકપ ચાલુ રહે ત્યાં ન માલુમ કેટલ આક્ત આવી પડે? એની કલ્પના માત્ર પણ હદયને ધજાવ્યા સિવાય ન રહે. પર્વત, નદીઓ, સરેવરે, વૃક્ષ, ઘર, દુકાને, મહેલ તમામ વસ્તુઓ છિન્નભિન્ન થઈ ભૂમિશાયી બની જાય છે. નદીઓના પાણીના પ્રવાહે ઉછળી ઉછળીને ક્યાંના કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com