________________
૧૧૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કેઈ પણ જાતનું ઝેર ચડયુ હોય તે ઉતરી જાય છે. તે જ પ્રમાણે કઈ પણ ધાન્યના કેડારમાં વેણુ, રેતી અથવા કેદરાના દાણની મૂડી હાથમાં લઈ ઉપર્યુંકત મંત્રથી એકવીશ વાર મંત્રી ત્યાં નાંખવામાં આવે અથવા તે કઈ પણ જગ્યામાં નાખવામાં આવે તે ત્યાં સંપ આવતું નથી. એટલું જ નહિ પણ જઠરાગ્નિ સંબંધી અસાધ્ય રોગો પણ આ મંત્રપ્રભાવે મટી જાય છે. આ કંઠ, છાતી, મસ્તક, નાક, કાન, હાથ, આંખ, પગના તળીયા, બગલ અને સ્કંધ વિગેરે શરીરના મર્મસ્થાનોએ સંપદંશ થયે હેય તે આ મંત્રના પ્રભાવે ઉતરી જાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય તે પણ આ જાંગુલી વિદ્યાના પ્રભાવે ઝેર ઉતરી જાય છે, પરંતુ આ સર્વેમાં આયુષ્ય વધારવાના ઉપાય નથી. 1 લીમડાની સૂકી લીંબોળી માસા ૫, સિંધાલુણ માસા પ અને કાળામરી માસા ૫ આ ત્રણે ચીજોને બારીક પીસી, તેમાં દેઢ તેલે તાજું ઘી મેળવી એ મિશ્રણને થડે લેપ ડંખ ઉપર લગાડ તેમજ થેડે ખવડાવો. આ જાતના પ્રયોગથી સર્પદંશ ઉતરે છે.
મરવાનું મૂળ તે ૪, તેમાં કાળા મરીના દાણા નં. ૨૫ એ બંનેને તે. ૧૦ પાણીમાં ખરલમાં મેળવી સાપ કરડયો હોય તેને પાવાથી ઉતરી જાય છે.
કપાસના છોડનાં લીલાં પાંદડાં અને થોડી રાઈ વાટી વિંછીના ડંખ પર લગાડવામાં આવે તે વિંછી ઉતરે છે. તે જ પ્રમાણે ત્રણ ચાર રતીભાર કપુરને પાનમાં રાખી ખવરાવવામાં આવે તે વીંછી વિગેરેનું ઝેર ઉતરી જાય છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com