________________
૧૧૬
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ પ્રાપ્ત થાય તેમજ જમણી બાજુનું લલાટ ફરકે તે પણ લાભ થાય અને અમલદારીને હેો મળે. નિમિત્તજ્ઞાનના ગ્રંથમાં લખ્યું છે કે –
“शिरसः स्पन्दने राज्यं स्थानलाभो ललाटके"
જમણે કાન ફરકે તો પિતાને યશ સાંભળવામાં આવે, તેમજ ડાબે કાન ફરકે તે હલકી વાત સાંભળવામાં આવે. જમણી ભૂકુટિ ફરકે તે હર્ષ ઉત્પન્ન થાય અને ડાબી બ્ર ફરકે તે મિત્રવર્ગ સાથે કલેશ-કંકાસ થાય; પરન્તુ બને ભ્રની વચ્ચે સ્કુરણ ઉત્પન્ન થાય તે સ્નેહી જનને મેલાપ થાય. જમણી આંખ ઉપરથી ફરકે તે ધારણા સફળ થાય અથવા નીચેથી ફરકે તે મુકદમે હારી જાય. નિમિત્તશાસ્ત્રમાં કહ્યું છે કે –
"नेत्रस्याधः स्फुरणमसकृत संगरे भङ्गमाहुः। નેત્રયો હાતિ સારું માનુષ સુકણઝાઝી”
ડાબી આંખ ઉપરથી અથવા નીચેથી કયાંથી પણ ફરકે તે લાભકારક નથી, ઉલટું નુકશાન જ થાય. જમણી તરફનું કપાળ ફરકે તો એશ-આરામ મળે, અને ડાબી બાજુનું ફરકે તે લડાઈ થાય. ઉપરને હઠ ફરકે તે રંજ-કલેશ પેદા થાય. તેમજ નીચે ફરકે તે એશ-આરામ મળે. ડાઢી ફરકે તો મુકદ્દમો-કેસ હારી જાય. જમણી ગરદન ફરકે તે દેલત-ધન મળે, પણ ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ખાંધ
ફરકે તે ભાઈને અથવા મિત્રને મેલાપ થાય અને ડાબી ફરકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com