________________
૫૮
[ સિદ્ધિદાયક મ`ત્રસંગ્રહ
ના ખરા પણ ભદ્રબાહુસ્વામીના કથન અનુસાર બિલાડી કયાં ? રાજાએ આનુ કારણ ગુરુને પૂછાવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ‘ આગળીયાના મુખ પર ખિલાડીની આકૃતિ ચીતરેલ છે. વળી તેને ખીલાડી કહે છે.' રાજાએ તપાસ કરી તા કથન યથા જણાયું.
આ પ્રસંગ પછી તે વરાહમિહિર ઝંખવાણા પડી ગયા. રાજ્યમાન મળતું બંધ થયુ એટલે તાપસી દીક્ષા સ્વીકારી અને અજ્ઞાન તપ કરવાનું શરૂ કર્યું. મરણ પામીને તે વ્યંતરનિકાયમાં દેવ તરીકે ઉપજ્યા. પૂર્વભવનું વર સંભારી તેણે સંઘમાં મરકીને ઉપદ્રવ શરૂ કર્યો. પ્રજા ત્રાસી ઊડી. શુ કરવુ' ? તેના વિચારમાં કેટલા ય દિવસે વીતાવ્યા છતાં કારી ન ફાવી. છેવટે શ્રીસ ંઘે ભદ્રબાહુસ્વામીને વિજ્ઞપ્તિ કરી એટલે તેમણે શ્રી પાર્શ્વનાથ પરમાત્માનુ મત્રગતિ' સવĪTE ' નામનું ચમત્કારિક સ્તેાત્ર બનાવી આપ્યું, જેના પઠન-પાઠનથી અને તેના સ્મરણપૂર્વક મત્રિત જળથી મરકીના ઉપદ્રવ શીઘ્ર શમી ગયા.
આવા સમર્થ અને પ્રભાવિક આચાય પ્રશ્નશાંતિ સ્તંત્રની પણ રચના કરી છે. તેના પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરવા. આ તેંત્રમાં દરેક ગ્રહાદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે.
मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र
પુરુષાદાણી પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારાથી આજે કેણુ અજાણ છે ? તેમનું આ સ્વેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રન સદશ ફળદાતા છે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com