________________
સ્તાત્રસંગ્રહ
૫૯
યુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિષાના અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે.
संतिकरस्तव
"
શ્રી સામસુ ંદરસૂરિના શિષ્ય અને તપગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેએ સહસ્રાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસ્ત્રાભ્યાસ-કુશલતાથી રજિત થઇ દક્ષિણ દેશના વિદ્યાનગણે તેમને કાલી સરસ્વતીનું માનવંતુ બિરુદ આપ્યુ હતું. ખંભાતના સૂબા દરખાને તેમની મુલાકાત ૯.૪ ધ ચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્ણાંક “ વાદીગેાકુળષ’ઢ” જેવા અનુપમ બિરુદની નવાજેશ કરી હતી.
તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીના ઉપદ્રવ શરૂ થયા. પ્રતિદિન પ્રાણીએ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણાભરપૂર સૂરિજીને કહ્યું આ વાત આવતાં તેમનુ આ હૃદય હચમચી ઊડયું. તેમણે સૂરિમ ંત્રનુ ચેાવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છ-અર્જુમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આતકારક વિઘ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવતના મહિમાવાળું સંતિ સર્વે રચી આપ્યું. તેના પ્રતિદિનના પઠન-પાઠનથી તેમજ તે સ્નેાત્રદ્વારા મત્રિત જળથી મરકીને ઉપદ્રવ શીઘ્ર નાશ પામ્યા. આ સ્તાત્ર ઉભય સમય ભણવાથી શાકિણી ડાકણી યા તે છત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com