________________
૬૩
સ્તાસંગ્રહ]
કાઢ યુકત મયૂરને હવે રાજસભામાં જવામાં વિમાસણુ થઈ પડી. તેણે આ શાપ નિવારવા સૂર્ય દેવની ઉપાસના કરી અને પૂર્વવત્ દેહકાંતિ પ્રાપ્ત કરી. રાજા આ હકીકત સાંભળી આશ્ચય પામ્યા અને તેને રાજસભામાં ખેલાવી તેનું બહુમાન કર્યું. ' ઝુળી દુખવુ મત્તત્ત્ત” એ ઉકિત મુજબ બાણુ પંડિતથી આ બહુમાન સહન ન થયું એટલે તેણે પણ રાજાને કહ્યું કે-“ એમાં મયૂર પડિતે કઇ શ્રેષ્ઠતા દર્શાવી છે ? દેવસહાયથી સર્વ કઇ સાધ્ય બની શકે છે. મારા બંને હાથ કાપીને ચંડિકાદેવીના મંદિરમાં જાઉં છું અને પુનઃ હસ્ત પ્રાપ્ત કરીને જ આપની સભામાં આવીશ. ” અને સો કેઇના આશ્ચર્ય વચ્ચે ખણે પાતાનું કથન સિધ્ધ કરી બતાવ્યું. આથી રાજાએ સ્વધર્માંની પ્રા સા કરતાં કહ્યું કે-“બ્રહ્મણા ખરેખર અદ્વિતીય અને અજેય પડિત છે. વદિક ધમ પ્રગટ પ્રભાવી અને ચમત્કારપૂર્ણ છે. બીજા દનમાં આવા કાઈ પ્રતાપી પુરુષ જણાતે નથી.” આ સાંભળી સંઘના આગેવાને શ્રી માનતુ ંગસૂરિની અદ્ભુત શકિતના રાજા સમક્ષ વખાણુ કર્યા. રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થયું એટલે તેમને માનપૂર્વક એલાવી, ચમત્કારના પરીક્ષા માટે પગથી માંડી મસ્તક સુધી અડતાલીશ બેડીઓ પહેરાવી અને એક એરડામાં પૂર્યા. શ્રી માનતુ ંગસૂરિએ તરત જ ભક્તામર તેાત્રની રચના શરૂ કરી અને એક-એક લેાકની રચનાથી એક-એક એડી તૂટવા લાગી. છેવટે અડતાલીશમે લેાક બતાવતાં સવ એડીએ તૂટી ગઇ અને એારડાના તાળા પણ તૂટીને આપમેળે ભૂમિ પર પડયા. દ્વાર ઊઘડી ગયા. રાજા આવા ચમત્કારથી રજિત થયા અને જૈનશાસનની મહત્ત્વતા પણ કબૂલ કરી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat