________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
દેવસૂરિના શિષ્ય અને તપગચ્છના વીશમા પટ્ટધર છે.
તેઓએ પહેલાં તે દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુચ્ચ પ્રસંગે તેની બહેને તેને પ્રતિબધી વેતાંબરાચાર્યને સમાગમ કરાવ્યો અને તેમની પાસે તેમણે પુનઃ શ્વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી.
તે સમયે બાણ અને મયૂર નામના બ્રાહ્મણ શિવ સંપ્રદાયના સમર્થ પંડિત હતા. તેઓ બંને વ્યવહારિક સંબંધથી પણ જોડાયા હતા. મયૂર સાસરે થતું હતું અને બાણ તેને જમાઈ થતું હતું. એકદા બાણે પોતાની પત્નીને ઉપાલંભ આવે એટલે તે રીસાઈને પોતાને પિયર ચાલી ગઈ. બાણ તેને મનાવવા પિતાના સાસરે ગયો. રાત્રે એકાંતસ્થાનમાં તેને મનાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે પંડિતપુત્રી માની નહીં એટલે તેને રંજિત કરવા “” શબ્દ વાપરીને બાણે એક લેક કહ્યો છતાં પણ તે માની નહીં. પતિ-પત્ની વચ્ચે આ વાર્તાલાપ મયૂર ગુપ્તપણે સાંભળી રહ્યો હતો. પોતાની પુત્રીની અતિ નિષ્ફરતા અને જડતા જોઈ તેને તિરસ્કાર ઉપ અને સહસા તેનાથી બેલાઈ જવાયું કે-“હે પંડિત ! “” ને બદલે “ડી” શબ્દ વાપરો.” પિતાને અવાજ સાંભળતા બાણની પત્ની લજવાઈ ગઈ. પિતાએ પોતાને પતિ સાથે વાર્તાલાપ સાંભળ્યો છે એ જાણવાથી તેને ઘણું ખોટું લાગ્યું અને સાથેસાથ પિતા તરીકેની મર્યાદાના ભંગ માટે તેને મયુર પંડિત પ્રત્યે ઘણા વછૂટી એટલે તરત જ “તમે રસલુબ્ધ કઢી થશે.” એ શાપ આપી તે પતિગૃહે ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com