________________
વીસા યંત્ર
આ યંત્ર વ્યાપારીઓને માટે ઘણું જ ઉપયોગી પૂરવાર થયેલ છે. સાથોસાથ આત્મકલ્યાણ સાધવામાં પણ તે સાધનભૂત છે. આ યંત્રને ઉપગ ગુરુગમપૂર્વક કરે. જે શુદ્ધ નિષ્ઠા અને એકલપૂર્વક તેને જાપ કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચારે પુરુષાર્થને સાધવા માટે શકિતમાન થવાય છે.
યંત્રની રચના નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com