________________
શ્રી સિદ્ધચક્ર યંત્ર ]
૪૯
મેાટા ફાલ્લાએ પણ નાશ પામે છે તેમજ તલવાર, ભાલા આદિના મેાટા જખમા પણ રૂઝાઈ જાય છે. ભગદર, કુષ્ટ અને ક્ષયાદિ જેવા ભયંકર ને અસાધ્ય રાગેાની પણ તેના દ્વારા શાંતિ થાય છે. તે જ પ્રમાણે નેત્રના અનેક પ્રકારના રાગે। અને સંનિપાત પણ શમી જાય છે. વિશેષ શુ કહીએ ? આ વિશ્વમાં એવા કાઇ પણ વ્યાધિ, વિઘ્ન કે સંકટ નથી કે જે શ્રી સિખચક્રના સમ્યગ્ર આરાધનથી નાશ ન પામે.
ચાર, પિશાચ, ભૂત, ડાકિણી, શાકિણી આદિના ઉપદ્રવે કે ઉપસગેĆ યા તેા પ્રેતાદિના વળગાડા પણ તરત જ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જેને ત્યાં સંતતિ ન થતી હાય તેને ત્યાં શ્રી નવપદજી મહારાજના પ્રભાવિક અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વરની કૃપાથી પારણું પણુ બધાય છે.
શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના વૃત્તાંતથી આજે કયા જૈન અપરિચિત છે? આજ શ્રી સિદ્ધચક્રના પસાયથી શ્રીપાલ મહારાજાને કાઢના રાગ નાશ પામ્યા એટલું જ નહિ પરન્તુ પગલેપગલે ઋદ્ધિસિધ્ધિ સાંપડી અને છેવટે પાતાનુ ગયેલ રાજ્ય પણ મેળવ્યુ. તેમને તે। શ્રી નવપદજીનેા પ્રભાવ હાજરાહજુર હતા સ્મરણમાત્રથી અધિષ્ઠાયક દેવ હાજર થતા અને વિઘ્નસમૂહના વિનાશ કરતા આપણે પણ જો મનેમાલિન્ય દૂર કરીને શ્રધ્ધા તેમજ એકાગ્રતાથી વિધિવિધાનપૂર્વક આરાધન કરીખે તે આપણે ઉચ્ચ કેાટિના સુખા પ્રાપ્ત કરી શકીએ, છતાં એટલું ધ્યાનમાં રાખવુ કે કાઇ પણુ પ્રકારની ધમક્રિયા આશીભાવથી (પેાતાને સુખ પ્રાપ્ત થાય,
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com