________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ સિધિસમયે આસનેનું ધ્યાન તેમજ ક્રિયાનું ધ્યાન ખાસ રાખવાનું છે. રક્ષામંત્રને શરૂઆતમાં ઉપયોગ કર. દરેક કાર્યની સિદ્ધિ સમયે અનેક દેવી-દેવતાઓ મંત્રના સિધ્ધ કરનારના સત્તવની પરીક્ષા માટે ઉપદ્રવ કરે છે પરંતુ જે સાધક પુરુષ સંત સ્વભાવી, સહનશીલ તેમજ પર્વતની પિઠે અચળ હેય તે ઈષ્ટ સિદ્ધિ કરી શકે છે.
આ આખો મંત્ર છે કે ચાર ગાથાને છે છતાં તેમાં મંગાક્ષરોની સરસ રીતે ગુંથણી કરવામાં આવી છે અને તે ચારે ગાથાઓ પ્રબળ શકિતશાળી છે.
ઘંટાકર્ણ મંત્ર છે દમિવિર !, સર્વવ્યાનારા !.. विस्फोटकभये प्राप्ते, रक्ष रक्ष महाबल ! ॥१॥ यत्र त्वं तिष्ठते देव !, लिखितोऽक्षरपंक्तिभिः । रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥ २ ॥ तत्र राजभयं नासिक, याति विघ्नं जपात्क्षयम् । शाकिनिभूतवेताल-राक्षसाः प्रभवंति न नाऽकाले मरणं तस्य, न च सर्पण दश्यते । आग्निचोरभयं नास्ति, नास्ति तस्याप्यरिभयम् ॥४॥ # ઘી ઘંટોળ seતુ તે ક ક ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com