________________
૪૦
[ સિદ્ધિદાયક મ ́ત્રસ'ગ્રહ
આ પ્રમાણે કરવાથી જે ખાઇનાં કરાં જીવતાં ન હેાય તે જીવે છે અને દરેક જાતનાં વ્યાધિએ કે વિઘ્ના વિનાશ પામે છે.
(૪) ભૂત-પ્રેતના ઉપદ્રવ દૂર કરવા માટે કોઇપણ ઘરમાં યા તે ધર્મસ્થાનમાં ભૂત, પ્રેત, પિશાચ આદિ વ્યંતરનેા વાસ જણાતા હોય તે તેમાં આ યંત્ર દ્વાદશ કાઠાથી એક ખાજુએ તેમજ એકાદશ કાઠાથી બીજી બાજુએ તૈયાર કરી. ઉપરના ભાગમાં હ્રીકારના કાઠી કાઢવા. બાદ મંત્રજાપ શરૂ કરી, તે પૂર્ણ થઈ ગયા પછી ઘી, દહીં, ખીર, ખાંડ અને ખારેકના હામ કરવેા.
ત્યારપછી આ યંત્ર સુગંધિત દ્રવ્યથી લખી તૈયાર કરવા. આ પ્રમાણે યંત્ર તૈયાર થઇ ગયા બાદ ઘરને અગર તેા ધર્મસ્થાનકના આંગણે બાંધી રાખવામાં આવે તે ભૂત, પ્રેત, પિશાચ, શાકિણી અને ડાકિણી વિગેરેના ઉપદ્રવ નાશ પામી જાય છે.
બીજો પ્રકાર
અષ્ટકમળ આકારે યંત્ર તૈયાર કરી, ઉપર કાર લખી, વચ્ચમાં ઘેટાળમા ! સેવકૃતસત્ર ક્ષયઃ હ કુરુ સ્વાહા।” આ પ્રમાણે અક્ષર લખવા. તેમજ અષ્ટકાણમાં ૐ એ પ્રમાણે આઠ વાર લખવુ. ખાદ આખા મંત્ર કરતા ગાળાકારે લખવા. આ મંત્ર મૃગચમ ઉપર બેસી ભાજપત્ર, રૌપ્પપત્ર, સુવર્ણ પત્ર અથવા સામાન્ય કાગળ ઉપર અષ્ટગ ધથી લખી પાસે રાખવાથી સૌભાગ્યની વૃધ્ધિ થવા સાથે ન્યતરાદિક દેવાના લેશ પણ ઉપદ્રવ થતા નથી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat