________________
ઘંટાકર્ણ મજાપ ]
૪૩
૮. કેશર, કપૂર, ગોપીચંદનમિશ્રિત વિલેપનથી આ જાપ લખી, તે લખેલ જાપ દ્રવ્યની કોથળીમાં રાખવાથી નિત્ય દ્રવ્યની વૃદ્ધિ જ થયા કરે છે,
૯ દર રવિવારના દિવસે તાંબાની વીંટી હાથમાં લઈ આ જાપ એકવીશ વાર ભણી જે વ્યક્તિની પેટી ખસી ગઈ હોય તેની આંગળીએ આ વીંટી પહેરાવવાથી પેટી તરત મૂળસ્થાને આવી જાય છે. તે જ પ્રમાણે કાચા સૂતરના તાંતણાને સાત ગાંઠ દઈ જેની પેચોટી ખસી ગઈ હોય તેને પગે બાંધવાથી પિચોટીનું દુઃખ નાશ પામી પચેટી મૂળ જગ્યાએ આવી જાય છે.
૧૦. જેને કંઠમાળ થઈ હોય તેને એક સો ને એક વખત આ જાપ ભણી, કાચા સૂતરના તાંતણાને એકવીશ ગાંઠો મારી, તે દેરાને તેને ગળે બાંધવાથી કંઠમાળ મટે છે.
૧૧. જેની દાઢ સૂઝી આવી હોય કે દુખતી હોય તેને માટે એકવીશ વખત જાપ જપી તેના પર હાથ ફેરવવામાં આવે તે તે દાઢનાં દરેક જાતના દર્દો દૂર થાય છે.
૧૨. એકતાલીશ વખત જાપ જપી, કુંવારી કન્યાના હાથે સુતરના તાંતણને સાત ગાંઠ દેવરાવી, ગળે દોરે બાંધવાથી ગમે તે એકાંતરીયે, જેથી, વિષમ જવર આવતું હોય તે પણ સેવા દરેક પ્રકારના તાવને ઉપદ્રવ શાંત થઈ જાય છે.
૧૩. ચોવીશ વખત મંત્રજાપ જપી, દેરે બનાવી બાળકના ગળે બાંધવાથી બાળકનાં દરેક જાતનાં ઉપદ્રવ
દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com