________________
૧૨૯
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ચાયના આગમને જ નમુચીને પોતાના પૂર્વના અપમાનનું સ્મરણ થયું. શ્વાની પછડીને કેટલાય સમય પર્યન્ત દાટી પણ ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું આત્મસાક્ષાત (પ્રત્યક્ષ) હોય છે.
૧૩. જેના વડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણકર લબ્ધિ.
૧૪. જે લબ્ધિવડે ચૌદ પૂર્વરૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વધર લબ્ધિ.
૫. જે લબ્ધિવડે તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે તીર્થકર લબ્ધિ .
આ લબ્ધિના પ્રભાવે જીવને ત્રણ ભુવનમાં પૂજનિકપણું પ્રાપ્ત થાય છે. ઈન્દ્રાદિ દેવ ભક્તિથી સમવસરણાદિ ઋદ્ધિ વિકવે છે અને તેમાં બેસીને પ્રભુ શ્રી તીર્થકર દેવ ગ્લાનિ પામ્યા વિના સર્વ જેને ઉપકાર કરવાની બુદ્ધિએ ધર્મોપદેશ આપે છે. ચોત્રીશ અતિશો અને વાણીના પાંત્રીસ ગુણે પ્રાપ્ત થાય છે, સમવસરણ ન હોય તો પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય(અશોકવૃક્ષ આદિ)ની ઋદ્ધિ તો સર્વદા સાથે જ હોય છે. જઘન્યથી પણ ક્રોડ દેવે ભક્તિમાં રહે છે-આવી મહ પ્રભાવવાળી લબ્ધિ તે તીર્થકર લબ્ધિ કહેવાય. આ પદવીથી પરમ શ્રેષ્ઠ પદવી સંસારમાં બીજી કોઈ નથી. એ પદવી ચૌદ રાજમાં વર્તતા સર્વ દુઃખી જોને સુખી કરવાની પરમ શુભ ભાવના તથા સમ્યગ્દર્શનાદિ ગુણોથી પ્રાપ્ત થાય છે અને એ પદવીની પ્રાપ્તિમાં કારણભૂત તીર્થંકરનામકર્મ તે પાછલા ત્રીજા ભવમાં ઉત્તમ મનુષ્યપણામાં નિકાચિત સ્વરૂપે બાંધે છે.
૧૬. જે લબ્ધિથી ચાદવર્તીપણું મળે તે ચકલબ્ધિ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com