________________
વિવિધ મંત્રો ]
ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं । ॐ नमो लोए सव्वसाहूण, ॐ नमो णाणाय । ॐ नमो दंसणाय । ॐ नमो चरित्ताय । ॐ हाँ त्रैलोक्यवश्यं कुरु ही स्वाहा । (૧૦) એકાંતરીયા, ચેાથીએ તેમજ કાઇપણ પ્રકારના તાવ ઉતારવાના મત્ર
એક તદ્દન નવી અને ધેાએલી ચાદર લઇ, તેને એક છેડા હાથમાં રાખવા અને તે ખૂણાને નીચેના મ`ત્રના જાપ જપતી વખતે મસળતા જવું. આ પ્રમાણે નીચેના મંત્રને જાપ ૧૦૮ વખત જપવા અને છેવટે તે મ ંત્રજાપ પૂરા થાય ત્યારે તે ખૂણાના મસળેલા ભાગની ગાંડ મારી દેવી. બાદ તે ચાદરની ગાંડવાળા ભાગ જેને તાવ આવતા હાય તેના માથા તરફ રાખી તે ચાદર ઓઢાડવી. આમ કરવાથી રાજીદ, એકાંતરીયા, ચાથીએ, ટાઢીયા અથવા તા ગમે તેવા ઝેરી તાવ પણ નાબૂદ થઈ જશે.
માક્ષર આ પ્રમાણે જાણવા
――
ॐ नमो लोए सव्व साहूणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो आयरियाण, ॐ नमो सिद्धाणं, ॐ नमो अरिहं ताण ॐ हूँ ।
(૧૧) વિદ્યાપ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ દરેક પ્રકારની વિદ્યાપ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે તેમજ સાહિત્યસ્વામી, કાવ્યસ્વામી અગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com