________________
વિવિધ મંત્રો ]
૧૯ તસ્વીર નજર સામે રાખવી અને તેના અંગે નીચે પ્રમાણે બેલવું.
“ ચલાવવાઘાહિત્ પ યોગ કરતા” “ શિશુવિહૂ પણ થr: Reતુ”
આ મંત્રજાપ એકવીશ દિવસ સુધી હંમેશા ૧૦૮ વખત કરવાને છે. દરરોજ સુવાસિત દશાંગ ધૂપ, દીપક અને નૈવેદ્ય સામગ્રીમાં ત્રણ તલા ખડીસાકર નજદીકમાં રાખી સાધના કરવી.
આ સંબંધમાં શ્રી માણિભદ્રના મંત્રાક્ષનો જાપ પણ ઉપયોગી છે. ઉપર જણાવેલ મંત્ર ઉપરાંત શ્રી માણિભદ્રને પણ જાપ જપવામાં આવે છે. તે પણ સાક્ષાત્ દર્શન દેનારો તેમજ શુભાશુભ ફળ કહેનાર છે. તેના મંત્રાક્ષરો નીચે મુજબ છે.
ॐ हीं क्लीं श्रीमाणिभद्राय नमोनमः। मम खप्नं दर्शय दर्शय स्वाहा। मम शुभाशुभं कथय कथय स्वाहा ।"
આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત કરવાનું છે તેમજ રાત્રિના ચાર માળા ફેરવી શુદ્ધ આસન પર સૂઈ જવું.
જાપ જપ્યા બાદ રાત્રે ઉત્તર-દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખી સૂઈ જવાથી રાત્રિના સમયે ત્રણ અથવા સાત દિવસે ધારેલ વસ્તુને જવાબ જરૂર સ્વપ્નમાં મળશે. મંત્રાક્ષ નીચે પ્રમાણે જાણવા.
" हाँ श्री यक्षयक्षिणी घण्टाकरणे विशेष मम स्वप्ने दर्शय दर्शय स्वाहा ।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com