________________
૨૨
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
તા સમ લેખકે બનવાની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘણા જ ઉપયાગી અને લાભદાયક છે.
આ મંત્રના જાપથી અનેક વખતે વાદવિવાદમાં જીત થાય છે. તે જ પ્રમાણે કોઈપણ ગ્રંથની રચનાસમયે આ મંત્ર સિદ્ધ કરવાથી તે ગ્રંથ જરૂર નિવિઘ્ને પૂર્ણ થાય છે અને તેના રચનારને અવશ્ય યશ પ્રાપ્ત થાય છે.
મંત્રજપ આ પ્રમાણે—
ॐ ह्रीं अ-सि- आ-उ-साय नमो हूँ वादिनि सत्यवादिनि वाग्वादनि वद वद रम वक्त्रे कण्ठे वाचया सत्यं ब्रूहि ब्रूहि सत्यं वद अस्खलित प्रचारा सदैव मनुजासुरसदास | અર્દ અ-લ-આ-૩-સાય નમઃ।
આ મંત્રને એક લાખ વખત જાપ કરી સિધ્ધ કરવાને છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એકવીશ વખત આ મંત્રજાપ કરવાથી કાર્યસિધ્ધિ થાય છે.
(૧૨) પુરૂષાર્થસિદ્ધિ મંત્ર
આ મંત્રાક્ષરના જાપ મહાકલ્યાણકારી છે. તેના સ્મરણમાત્રથી જ દરેક પ્રકારના વિઘ્ન વિનાશ પામે છે. આ પાંત્રીશ અક્ષરયુકત જાપના પહેલાં ચરણમાં ૧૧, ખીજા ચરણમાં ૯ ૩ જા ચરણમાં ૧૧, ચેાથા ચરણમાં ૧૨ અને પાંચમા ચરણમાં ૧૫ એમ કુલ ૫૮ માત્રાએ છે.
આ અપૂર્વ મંત્રના જાપ નીચે પ્રમાણે કરવા– नमो अरिहंताणं । नमो सिद्धाणं ।
नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्व साहूणं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com