________________
૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ છે. લહમીદેવીની પ્રસન્નતા મેળવવામાં શુકને જાપ ઘણે જ લાભદાયક બને છેમંત્રક નીચે પ્રમાણે છે.
पुष्पदन्तजिनेन्द्रस्य, नाम्ना दत्ययाचित!। प्रसन्नो भव शांतिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥
ત્યારબાદ એક નવકારવાળી 3છે હો નો હુંતા ” ની ગણવી. (૭) શનિદેવને જાપ
શનિ મહારાજની ક્રૂર દષ્ટિનાં કારણે મહારાજા વિક્રમ સરખાને પણ ઈરાન જેવા અજાણ્યા ને અનાર્ય પ્રદેશમાં ઘાંચીની ઘાણી ઉપર પાંગળી સ્થિતિમાં દિવસો પસાર કરવા પડ્યા હતા તે એક સાધારણ મનુષ્ય શી ગણત્રીમાં? ઉજજૈનાધિપતિ મહારાજા વિક્રમે બાવન વીરેને સાધ્યા હતા તેમજ સ્મરણ કરતાં જ તે હાજર થતાં હતાં, છતાં પણ તેમના જેવા દાનેશ્વરીને શનિદેવે પિતાના અંકુશમાંથી નથી મૂક્યા.
શનિની મહાદશાએ સેંકડે મનુષ્યોને રાજમહેલના સિંહાસન પરથી ફેંકી દઈ રસ્તાના રઝળવા ભિક્ષુક બનાવ્યા છે. શનિની ત્રીશ માસ પર્યક્ત એક જ વિષમ રાશિ રહે છે તે તેવી કઠિન રાશિમાં રહેતા શનિદેવને પ્રસન્ન રાખવા સારુ દરેકે દરેક વ્યકિતએ તેને જાપ કરવાની ખાસ જરૂરિયાત છે. જેની જન્મકુંડળીમાં શનિ અને ગુરુ એ બંને કેન્દ્ર ગ્રહો વિપરીત હોય તે મનુષ્ય બીજા અન્ય ગ્રહોના બળે ગમે તેટલે પરાક્રમી બને તે પણ અને ડુંગર ખેદીને શિંદર કાઢવા જેવી સ્થિતિ બને છે. બીજી રીતે કહીએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com