________________
વિવિધ મંત્રો ]
૨૩ જ્યારે જ્યારે જે કાર્યમાં આ મહાન મંત્રના જાપની જરૂરિયાત પડે ત્યારે ત્યારે આ મંત્રના જાણકાર થતાશ્વરે, ભટ્ટારકે તેમજ જ્ઞાની મુનિમહારાજે પાસે જઈ ગુરુગમ પૂર્વક આ મંત્રાક્ષરના શબ્દો અને માત્રામાં જે પ્રમાણે વધઘટ થતી હોય તે પ્રમાણે કરવી. મંત્રનો જાપ કરવાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.
લૌકિક કાર્યની સિદ્ધિ માટે જ્ઞાનીઓએ આ મંત્રના જુદા જુદા છેતાલીશ સ્વરૂપો બતાવ્યા છે.
આ બેંતાલીશ પ્રકારે પૂર્વકાળે વિદ્યમાન હતા, જે પછી નવ મહામંત્ર તે એવા ચમત્કારિક હતા કે જેના પ્રાબત્યથી અકલ્પનીય અને અલૌકિક વસ્તુઓ પણ સાંપડતી, પરંતુ કલિકાલના માહાસ્યથી આ મહાન શકિતશાળી નવ મંત્રને પ્રભાવ કમી થયો. બાદ કાળક્રમે તે યતિવર્યોના હાથમાં જ્ઞાનભંડારોમાં સંચય તરીકે જઈ ચઢયે અને પરિણામે તેઓ પિતાના નિવહસાધન તરીકે ઉપગ કરવા લાગ્યા.
પૂર્વકાળે મહાન પ્રભાવશાળી સૂત્રે, આ ગમ ગ્રંથ, ચમત્કારિક તેત્રો અને અનેક પ્રકારના મંત્રવિધાને વિદ્યમાન હતા. તેમાંનાં જ એક અંશ માત્રને આ સંગ્રહ છે, છતાં આવા પ્રભાવશાળી મહાન મંત્રવિધાને કે જે પોપકારી તેમજ શાસનની ગીરવતા વધારનારા છે તેના જાણકાર પોતાના ભંડારમાં તેને ગુપ્ત રીતે રાખી તેના આધારે ધનસંચયની ઇચ્છા સેવી રહ્યા છે તે વસ્તુ ખરેખર શોચનીય અને સમાજને અહિતકર્તા છે. અમે આશા રાખીએ છીએ કે જે જે વિદ્વાને પાસે જેટલી મંત્ર સંબંધી સાહિત્યસામગ્રી પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com