________________
નવ ગ્રહ મ ંત્રજાપ ]
૨૭
વિધિપૂર્વક સ્નાત્ર કરવાનુ છે. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યાદિ સામગ્રી ધરી તેની આરાધના કરવાની છે.
પૂજનવિધિ સમાપ્ત થયા બાદ ચિત્તને સ્થિર કરી, શાંતિથી શ્રી જિનેશ્વર દેવના ધ્યાનમાં હૃદયના તંતુ મેળવી, એટલે કે એકાગ્ર થઇ જાપ ગણવાનું શરૂ કરવું. જાપને શ્લાક નીચે મુજબ છે.
पद्मप्रभजिनेन्द्रस्य, नामोच्चारेण भास्कर ! | शांति तुष्टिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ ૧૦૮ મણુકાની એક નવકારવાળી જણાવ્યા પ્રમાણે ગણવી. ‘‘ૐ દશ નમો સિદ્ધાળ । (ર) સામ એટલે ચદ્રના જાપ—
.
આ જાપનું વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. પુષ્પાદિકના રંગ સફેદ તેમજ સેવંત્રાદિ સફેદ ફૂલાના ઉપયાગ કરવા. પૂજન ચંદનથી કરવાનુ છે, ગ્રહદેવની પ્રતિમા ચાંદીની બનાવવાની છે. જાપસમયે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાના ઉપયોગ કરવા, જેને લગતા મત્રશ્લાક નીચે પ્રમાણે છે—
.
चंद्रप्रभजिनेन्द्रस्य नाम्ना तारागणाधिप ! | प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ॥ ત્યારબાદ એક નવકારવાળી
ફ્રી નમો અરિહંતાળ ’
ની ગણવી.
(૩) ભેામ એટલે મંગળના જાપ
વિધિવિધાન પૂના જા। પ્રમાણે સમજવુ. ગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com