________________
૧૨૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સાંપી ચક્રવર્તી મહાપદ્મ ભાગ-વિલાસમાં જ મસ્ત રહેતા. સૂર્યના પ્રતાપી તેજને ઘૂવડ કદાપિ સહન કરી શકે ? સુત્રતા
તે જ્યાતિરશ્મિ એ શબ્દાર્થ છે. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ્મ પત ઉપર સૂર્યનાં કિરણા અવલખીને ચઢયા હતા એમ જે પ્રસિદ્ધ છે તે આ જયાતિરશ્મિચારણુ લબ્ધિથી જ ચઢષા હતા.
તથા વાયુ ઊ વાતા હોય અથવા તીઅેŕ ( વાંકા ) વાતા હાય, ઉલટ ગતિએ વાતા હોય, સીધી તિએ વાતે હાય કે કાંઈ પણ દિશામાં વાતા હોય તેા તે દિશા તરફની વાયુકોણીને અવલખીને તે ઉપર પર ઉપાડી મૂઠ્ઠીને ભૂમિવત્ આકાશમાં અસ્ખલિત ગતિએ ગમન કરવાની જે શક્તિ તે વાયુયારણુ લબ્ધિ. આ લબ્ધિવાળા મુનિવરો વાયુણિની સાથે ચાલતાં વાયુકાયની વિરાધના ન થાય તે રીતે ચાલે એમ સમજવુ
૧૧. આશી એટલે દાઢ-દાંત, તેમાં વિષ એટલે ઝેર જેવી શક્તિ તે આવિષ લબ્ધિ કહેવાય. એટલે જે લબ્ધિવડે મુનિનાં દાંત-દાઢે!માં ઝેર જેવી શાકત ઉત્પન્ન થાય, કે જેથી ખીજાને શિક્ષા કરવા માટે દાંત દેતાં મારતાં-કરડતાં ) તે જીવ મરણ પામી જાય. આ લબ્ધિ રૂપ તથા વીંછી વિગેરેના જેવું કાર્યાં કરે છે, કારણુ કે સ` અને વીંછી વિગેરે ઝેરી પ્રાણીએ કરડવાથી જેમ ખીજે જીવ મરણ પામે છે તેમ મા મુનિની દાઢા પણ બીજાને તેવી જ રીતે ઝેર પરિમાવે છે અને તે જીવ મૃત્યુને વશ થાય છે,
૧૨, જે જ્ઞાનલબ્ધિવડે લેાક અને અલેકના સર્વે ૫ર્યાંના સર્વે ભાવ (સ` પર્યાય) એટલે ત્રણે કાળમાં વર્તેલા, વ તા અને વર્તશે તે સ દ્રવ્યગુણપર્યાયને એક જ સમયમાં જાણવાની જે શકિત તે કેવળજ્ઞાન લબ્ધિ કહેવાય. આ લબ્ધિના ફૂલરૂપ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com