________________
ગદ્ધાવૈતરું કરવા છતાં પણ ખાવાને પૂરતું અન્ન, વહાલા બાળુડાઓના પષણાર્થે વ્રત, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો તેમજ પહેરવાને પૂરતાં વસ્ત્રો પણ મળતા નથી.
જો કે આ સર્વેમાં પૂર્વ સંચિત પૂણ અને કર્મબળ પ્રાધાન્ય સ્થાને ગણાય. પણ તેમાં માર્ગદર્શક મંત્ર અને સ્તોત્ર જાપ અતિવ ઉપયોગી થઈ પડે છે અને શૂળીનું વિઘન સેયથી દૂર થાય છે. મંત્રજાપના આલંબને પ્રસન્ન થએલ અધિષ્ઠાયક દેવ અથવા યક્ષરાજે ધારેલ મોકામના સિદ્ધ કરવામાં મદદગાર બને છે. તે વસ્તુ નિર્વિવાદ સિહ અને અનુભવિત છે, પણ આ બધું કયારે બને?
જ્યારે આરાધક ભાગ્યાત્મા મન, વચન, કાયા અને સ્થાનશુદ્ધિથી વિધિવિધાન પ્રમાણે મંત્રનું આરાધન કરે ત્યારે.
નમસ્કાર મહામંત્ર જાપ કરનારા હજારો ભાગ્યાત્માઓએ, મંત્રજપને અનુપમ લાભ પ્રાપ્ત કર્યો છે. જેમાં તેમને પોતપોતાના કર્માનુસાર ઉચ્ચ કોટીના કુળની પ્રાપ્તિ થએલ છે, જેના સેંકડો દષ્ટાંત દાર્શનિક પુરાવા તરીકે નજરે તરવરે છે. જૈનાચાર્યો તેમના નિત્ય વ્યાખ્યાન સમયે આવા ચરિત્ર પિતાની વૈરાગ્યવાસિત શૈલીમાં સંભળાવી પરનું કલ્યાણ કરવા, તરવા અને તારવામાં શકિતશીલ બનતા હોય છે.
મંત્ર આરાધકનું ભાગ્ય જે પ્રતિકૂળ હેાય તે મંત્ર પિતાને પ્રભાવ દર્શાવી શકતા નથી. કારણ સૈ કરતા કમસતા બળવાન છે. એટલા માટે જ્ઞાનીઓનો પ્રતિબોધ છે કે મહાનુભાવ! હસતાં બાંધ્યા કમ, રેવંત નવ છૂટે પ્રાણિયાજી!
એટલા માટે જ જ્ઞાની અને સમક્તિધારી જેને “એવા નિકાચિત કર્મબંધનેડથી અવશ્ય દૂર રહેવું જોઈએ કે જે ભવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com