________________
જેન મંત્ર અને તંત્રવિદ્યાના ગ્રંથે ન સંપ્રદાયની માફક બૌદ્ધ અને સનાતન ધર્મમાં વિદ્યમાન છે. સનાતનધર્મ ગ્રંથને મહાભારત અને રામાયણુ યુદ્ધ કાળે પણ મંત્રગર્ભિત શાસ્ત્રો અને બાણને ઉપયોગ, સ્તંભન અને ભારણુમ થએલ આપણે જાણીએ છીએ તે એકંદરે સંસ્કારી ભારતમાં ભાગ્યાત્માના ભાગ્ય–વિધાનના સજનમાં મંત્રજાપ, પરાપૂર્વથી ઉપયોગી મનાય છે ને તે ફળદાતા બન્યા છે, તે શ્રદ્ધાળુ ભાગ્યાત્માઓએ જરૂરના પ્રસંગે શુદ્ધિપૂર્વક એકચિત્તે તેને ઉપયોગ કરતા ઉચ્ચ કોટીને ફળોની પ્રાપ્તિ કરવી એવું ગ્રંથકારનું ભારપૂર્વકનું માર્ગદર્શન છે.
તે જ પ્રમાણે ભક્તરાજ નરસિંહ મહેતા. તેમના ભાવભરત ભજનથી સ્વચ્છ આકાશ વાદળો ઘેરાયા અને વર્ષાદ વરસ્યો હતો ને મહેતાની ટેક રહી હતી.
સ્વરે પ્રજરીઓ છે અને અમુક પ્રકારના આકારે ઉત્પન્ન કરે છે, દરેક સ્વર અદશ્ય સૃષ્ટિમાં આકાર નિર્માવે છે અને ઘણા સ્વરને સંયોગ વિવિધ આકારે ઉપજાવે છે. રાગ-રાગિણુઓના સંબંધમાં પણ આપણે જાણીએ છીએ કે તે સર્વને વિવિધ આકારે હેય છે. મેઘ રાગનો આકાર હાથી પર બેઠેલ ભવ્ય આકૃતિ જે હોય છે. વસન્ત રાગને આકાર પુષ્પથી શણગારેલ યુવાન જેવું હોય છે. આ ઉપરથી આપણને માલુમ પડે છે કે રાગ-રાગિણી બરાબર ગાવામાં આવે તો હવામાં અથવા ઇથરમાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને તે ધ્રુજારીને લીધે રાગને લક્ષણવાળ આકાર ઉત્પન્ન થાય છે. આપણે લોકોકિત જાણીએ છીએ કે મોગલમ્રાફ્ટ અકબરની રાજસભામાં ગવે તાનસેન દીપક રાગ ગાતે ત્યારે આપોઆપ દીવાઓ થw જતા. આ પણ તાલબદ્ધ સ્વરશક્તિનું જ પરિણામ સમજવું. સ્વરશકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com