________________
[૫]
ઘંટાકરણ યક્ષરાજે-તેમને સાધનાધિકારે સાક્ષાત્કાર દર્શન દીધેલા. આ તપોબળીસમથ–ચશકમી મહાત્માએ શ્રી ઘંટાકરણ યક્ષરાજની સહાયતાથી શ્રી થાણુ નવપદ જિનાલયને સંવત ર૦૦૧ ને પ્રતિષ્ઠા મહોત્સવ અને તીર્થની સ્થાપના અપૂર્વ પ્રભાવિકતાથી નિધિને સુયશને પ્રાપ્ત કરાવી સમકિત નિર્મળ કરેલ હતું.
મુંબઈ મહાવીરસ્વામીના દેરાસરે સંવત ૨૦૦પ ના મહા વદ ૫ ના દિવસે-શ્રી ઘંટાકરણ યક્ષરાજની આરસ પાષાણની ભવ્ય પ્રતિમા શ્રી જિનદત્તસૂરિની દેહરીના જમણી બાજુએ દહેરીમાં સંસ્થાપિત કરી અલબેલી મુંબઈ ની જેને પ્રજાના દુઃખનિવારણ કાર્યમાં ફલદાતા તરીકે આ પ્રતિમાજીને સુયશગામી બનાવેલ છે.
આજે-મુંબઈ મહાવીરસ્વામી દેરાસરે જતે સંઘ સમુદાય યક્ષરાજના દર્શન, આરાધન આદિ તપશ્ચર્યાને જપમાળથી યથાશક્તિ ફળની પ્રાપ્તિ કરી રહેલ છે.
જેને અદભુત ચમકારને લાભ શેઠ નાનજી શામજીની પઢીવાળા શ્રી ગણપતભાઈ તેમજ તેમના સુપુત્ર શ્રી બાબુભાઈને સૂરિદેવ માત થતાં મહાવીરસ્વામીના દેરાસરે પિયાના ખર્ચે આ યક્ષરાજની સ્થાપનાને મહાન લાભ ઉઠાવે છે. તેમજ તેઓએ તે સમયે છુટા હાથે સારા જેવી રકમ ખર્ચે સાર્થકતા કરી છે.
“આનું નામ તે પ્રભાવિક યક્ષદેવ” આ ગ્રંથમાં રજુ થયેલ શ્રી યક્ષરાજની પ્રતિમા અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com