________________
વિવિધ મંત્રો ]
૧૫ પ્રાપ્તિ અવશ્ય થશે. ઉપર્યુકત મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં–
“ તtiળકવાણાત્ત શોઃ ઇસુ ” “ પુતારા; પણ વળ તુ ”
આ પ્રમાણે અધિષ્ઠાયકની પ્રતિમા સન્મુખ બેલવું અને પછી ઉપર્યુકત મંત્ર જાપ શરૂ કરે. (૫) ભૂત-પ્રેત આદિ વળગણેને દૂર કરવાને મંત્ર
આ જાપના મંત્રાક્ષની સિદ્ધિ કર્યા બાદ જ્યારે જ્યારે તેને ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે ત્યારે ૧૦૮ વખત તેને શુદ્ધિપૂર્વક ભણો અને જેને ભૂત અથવા પ્રેતને વળગાડ થયે હેય તેને પોતાની સામે બેસાડી મોરપીંછીથી અથવા તે રજોહરણ એટલે ઘાથી ઝાડતા જવું. આ પ્રમાણે ૧૦૮ વખત કરવાનું છે. આ ઉપરાન્ત અષ્ટગંધને ગુલાબજળમાં ભીંજવી, તે સાધારણ લખાય તેવું ઘટ્ટ થાય ત્યારે નિમ્નકત મંત્રને એક કાગળ ઉપર લખી, તે કાગળ માદળીયામાં નાખી, તેને ધૂપથી વાસિત કરી જેને વળગાડ થયો હોય તેને આ૫વું. આમ કરવાથી ભૂત-પ્રેત વિગેરેને વળગાડ દૂર થશે.
આ મંત્રનો જાપ કરવાના સમયે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અથવા શ્રી જિનદત્તસૂરિની પ્રતિમા કે શ્રી ગતમસ્વામીની પ્રતિમાનો ઉપયોગ કરવાનો છે. જાપ શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ નીચે પ્રમાણે બોલવું.
જરીવાજપાયલ હજ પર જતુ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com