________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવે, અને આપણે જપવા ધારેલે કઈ પણ મંત્ર નિભયતાથી સિદ્ધ થવા સાથે આપણો ઉત્સાહ વૃદ્ધિગત થશે. (૨) વશીકરણ મંત્ર
રાજદરબારમાં, કોઈ પણ કાર્યમાં અથવા કોર્ટને લગતા કજીયાકંકાસમાં યશની પ્રાપ્તિ મેળવવાની ઈચ્છકે “$ f૪ ઉદ્ધિ : હવાફાએ આ મંત્રને ૧૨૫૦૦ વખત જાપ એક ચિતે એકાંત સ્થાનમાં જપવાને છે. આ જાપને મંત્રોચ્ચાર કરતાં પહેલાં' श्रेतीर्थकरगणधरप्रसादात् एष योगः फलतु।"
શ્રી ગુરુકાવા ચન: જીતુ ' “નિત્તપૂજાવિત થઇ જા તુ ” બોલવું
અધિષ્ઠાયકને સહાયક ને વિન વિનાશક્ત બનાવવા માટે આ પ્રમાણે બોલવાની જરૂરિયાત છે.
આ વશીકરણ મંત્ર જાપ ગુચ્ચમપૂર્વક જપ. તે જ પ્રમાણે છે નમો ક્ષારવાળ” “નમો કરાયા
' “નમો સ્ત્રો સદારૂકૂળે” આ મંત્રનો જાપ પણ કાર્યસિદ્ધિ પહેલાં સવા લાખ વખત ગણી પૂર્ણ કરે. બાદ કેટમાં અથવા રાજદરબારે જતી વખતે, તેમજ રાજા અથવા વજીર કે કઈ પણ અધિકારીને વશ કરે હોય ત્યારે જવાના સમયે સર્વ કપડાં પહેરી તૈયાર થયા પછી માથે પાઘડી અથવા ટોપી પહેરતી વખતે જે વ્યક્તિ પાસેથી કાર્યસિદ્ધિ કરવી હોય તેના નામેચ્ચાર સાથે કુલ રમ ઘણા ર ર ણ | બેલી આ મંત્ર એકવીશ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com