________________
૧૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહું
પ્રકારનાં વ્યસનેને ત્યાગ કરવા. પેાતાના આચારમાં પણ કાઈણ પ્રકારની સ્ખલના ન આવવા દેવી. શરીરની શુધ્ધિ કરી, દરેક પ્રકારની કુટેવેને ત્યાગ કરી આ મંત્રની સિધિ કરવાની છે.
આ મ`ત્રજાપને પ્રાચીન જ્ઞાની પૂર્વધર મહાપુરુષ એ અન તલબ્ધિભડાર શ્રી ગૌતમસ્વામીના સુવર્ણલધિ મંત્રની ઉપમા આપી છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આ મત્ર કેટલા બધા મહત્ત્વતાભર્યા અને ફૂલદાયક છે. આ મંત્રને જાપ કરનાર ઉત્સાહી અને અભિલાષી આત્માએ પરમંપવિત્ર હૃદયી અને નિળ તથા શાંત સ્વભાવવાળા બનવાની
-આવશ્યકતા છે.
આ મત્રના વિધાનમાં આસન, કપડાં, માળા અને પુષ્પા વિગેરે દરેક પદાથે પીળા રંગના રાખવા. વળી મંત્રજાપ સમયે સુવાસિત અને ઉચ્ચ કોટીના દશાંગ ધૂપ સળગાવી શરૂ જ રાખવા.
આ ઉપરાન્ત સ્વનામધન્ય સિદ્ધિદાતા શ્રીગૌતમસ્વામી ગણધર મહાશંજની છબી દૃષ્ટિ સન્મુખ રાખી, આ પ્રમાણે મત્રજાપ કરવા
Ru:
ॐ ह्रीं श्रीं गौतप्राय सुवर्णलब्धिनिधान य ॐ हूँ
૩
ઉપર્યુકત મંત્રના ૧૨૫૦૦ વખત જાપ જપી સિ કરવાના છે. હંમેશાં શુધ્ધ જળથી સ્નાન કરીને ૧૦૮ વખત તેને જાપ કરવાના છે. આ પ્રમાણે કરવાથી ઈ વસ્તુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com