________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
પ્રાપ્ત ન થાય તે તેને પિતાને પોતાનું જીવન ભારરૂપ લાગે છે અને પરિણામે તે ન કરવાનું કાર્ય કરી બેસે છે. બારીક નજરથી આપણે આ વિશ્વને અવલકશું તે આવા સેંકડે દાખલાઓ મળી આવશે.
પરન્તુ આટલા માત્રથી હતાશ થવાનું કે ગભરાઈ જવાનું કશું કારણ નથી. ભરદરીયે તોફાને ચઢેલ એક સ્ટીમરને જે પ્રમાણે બાહોશ કેપ્ટન કુનેહપૂર્વક કિનારે લઈ જવા ઘણી વખત સમર્થ બને છે, એક બાહોશ ડેકટરના હાથે અસાધ શારીરિક વ્યાધિનું નિવારણ થાય છે તે જ પ્રમાણે આજ સુધીમાં પ્રમાણભૂત મનાયેલ તિષશાસ્ત્રમાં જણવ્યા મુજબ જે બાહોશ જ્યોતિષવિદ્યાવિચક્ષણ પુરુષના સૂચન પ્રમાણે ગ્રહની શાંતિના ઉપાય તરીકે મંત્રજાપ વિધિયુક્ત કરવામાં આવે તે તેના આરાધનના પ્રતાપે વક રહે પણ મિત્ર સદશ બની સહાયતા કરવા પ્રેરાય છે. | ગ્રહો એ પણ એક પ્રકારના દેવે જ છે. જે તેમને જાપ એક ચિતે ભકિતપુરસ્સર કરવામાં આવે છે તે જાપ અવશ્ય ફળદાયી બને છે, જો કે કમગતિ પ્રમાણે ભાવીને મિશ્યા કરવા કઈ પણ સમર્થ નથી. પાંચમની છઠ્ઠ કરવાને
જ્યાં મહાન જ્યોતિષવિશારદો પણ અસમર્થ બન્યા છે ત્યાં સાધ્ય બનેલ ગ્રહ દેવતાઓ ભવિતવ્યતા ટાળવા સમર્થ નથી; છતાં પણ એટલું તે સંભવિત છે કે ગ્રહોના જાપથી અને તેમની સહાયથી શુળીનું વિન સોયથી ટળી જાય છે.
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તે ઉકિતની માફક પરમાત્માના જાપમાં લીન બનેલ આત્મા પોતાના ધામિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com