________________
મંત્રોની આવશ્યકતા ]
નિયમે ચાલુ રાખી સ્વ તેમજ પરનું કલ્યાણ કરવા શક્તિશાળી બને છે.
આજ સુધીમાં પ્રાપ્ત થયેલા અનેક પ્રાચીન ગ્રંથના સંશોધનથી એ વસ્તુ નિર્વિવાદ સિધ્ધ થયેલ છે કે સનાતન અને જેન તિષ પારંગત મહાપુરુષેએ એવા ઉચ્ચ પ્રકારના મંત્રજાપ રસ્યા છે કે જેના આધારે જે પ્રકારની સિદ્ધિને સ્વને પણ ખ્યાલ ન હોય તે સિદ્ધિ અધિષ્ઠાયક દેવના પ્રભાવથી નિમેષ માત્રમાં પ્રાપ્ત થઈ શકે છે.
સ્વકલ્યાણની ઈચ્છા રાખનાર દરેક વ્યકિતએ હંમેશા ગુરુગમપૂર્વક મંત્રજાપ કર. મંત્રજાપ કરે એ સહેલી વસ્તુ નથી. તેમાં પણ સાધકની કસોટીને પ્રશ્ન રહે છે. મંત્રથી જેની સાધના કરવામાં આવતી હોય છે તે અધિષ્ઠાયક દેવ સાધકની દઢતા તેમજ પરીક્ષાની ખાતર અનેક વખત એવા મહાઉપદ્રવ કરે છે કે જેને કારણે સાધક જે કાચાપોચો અને ભીરુ હૃદયને હોય તે તેની પ્રસિદ્ધિ થઈ શકતી નથી. તે જ પ્રમાણે કેઈક વખત મંત્રોચ્ચારના અશુદ્ધ ઉચ્ચારપૂર્વક જે જાપ કરવામાં આવે તે તેનું પરિણામ વિપરીત પણ આવે એટલે કે જે વસ્તુના રક્ષણ આ પણે જાપ જપીએ તે જ વસ્તુ ભક્ષણાત્મક બની જાય.
આ સંબંધમાં એક દાખલો આપ આવશ્યક થશે. પિતાની સ્ત્રીની ભયંકર માંદગીમાંથી તેના બચાવ અથે અમુક દેવની સાધના “ક્ષનુ મા માળf” ના શબ્દોચ્ચારથી કરવી જોઈએ તેને બદલે ગુરુગામના અભાવમાં અથવા ગેરસમજને કારણે સાધક “ સુ” ને બદલે “મનુ મામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com