________________
તરોમાં ભોગવ્યા વગર છૂટકો જ થતો નથી. અને તે પણ એવા કપરા સમયમાં ભોગવવાનો વેગ આવે છે કે જેમ દુકાળમાં અધિક માસ.
હંમેશા મંત્રજાપ અને મંત્રગર્ભિત સ્તોત્રનું આરાધન ફળીભૂત થતું હોય છે. વહેલા કે મેડા તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
પ્રાચીન સત્રોમાં પણ કહ્યું છે કેनिर्वीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ।।
અર્થ –વિશ્વમાં જેટલા અક્ષરે છે તે સર્વ શક્તિવાળા છે. જેટલી વનસ્પતીઓ છે તે પણ સામર્થ્યશાળી છે. પૃથ્વી પણ ધન વિનાની નથી કારણે તેના પેટાળમાં રત્વખાણે છે પરંતુ તેને લાભ અને માહિતિ મળવી દુર્લભ છે.
પૂર્વ વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાં અનેક જ્ઞાની એવા મંત્રવિધાને હતા કે જેના યોગે જૈનાચાર્યો અણીના પ્રસંગે શાસનની રક્ષા કરતા.
આ કાળે પણ ભારતમાં મંત્ર-આરાધનનું માહામ્ય પૂરતું છે.
બાળ સાહિત્યમાં પણ અજબ ગજબ ચમત્કારી કથાઓનું અગ્રસ્થાન હોય છે. તેની માફક દરેક ધર્મના ગ્રંથમાં મહાન પુરૂષોના ચરિગો ચમત્કારિક ઘટનાથી ગુંથી થએલ સાંભળવા મળે છે, જેના આધારે એ સિધ્ધ થાય છે કે-વિધામંગનો પ્રભાવ અજોડ ફળદાતા છે.
વિસમી સદીના સાનિક તેમજ વિનેની શ્રદ્ધાપૂર્વક માન્યતા છે કે મંત્રવિદ્યા અને જાપમાં સિદ્ધિ રહેલ છે અને તેના પેગે ભાયાત્રા કલ્યાણ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com