________________
પ્રારંભિક વક્તવ્ય
મત્ર એટલે અમુક પ્રકારના અક્ષરાની સકલના. જે પ્રમાણે
ઉદ્ભવે છે તેવી રીતે
આકર્ષણુશીલ વિદ્યુતના સ ંચાગથી તણખા ભિન્ન ભત્ર સ્વભાવવાળા અક્ષરે ની
( સ્વાની ) સુવ્યવસ્થિત શકિતના પ્રાદુર્ભાવ થાય છે.
(
(
)
ગૂંચણી કરવાથી અપૂર્વ પ્રકારની દવ્ય નવા પ્રકારના અક્ષરાની શાસ્ત્રીય સ ંકલના તેનું નામ જ મંત્ર,
મંત્રા અનેક પ્રકારના હોય છે, કેટલાક મન્ત્ર આધ્યાત્મિક માટે, યોગની સાધના માટે, ટલાક રોગની શાંતિ માટે, કેટલાક દ્રવ્યપ્રાપ્તિ માટે, તેમજ કેટલાક શત્રુસમૂહના વિનાશ માટે, તેમજ કેટલાક સાંસારિક અનેક પ્રકારની ઉપાધીઓના નિવારક અને અક્ષય લાભદાતા હોય છે.
આપણા જૈન સમાજમાં તેમજ વિશ્વભરમાં બે પ્રકારના મનુષ્યા દષ્ટિગોચર થાય છે. એક ધનવાન અને બીજા મધ્યમ સ્થિતિના દુ:ખી, તેમાં ધનવાના અનેક પ્રકારની ચિંતા, વ્યાધિ અને આંતરિક વ્યથાથી દુ:ખ અને ચિંતાગ્રસ્ત હોય છે કે તેમાં તેને અનેક વખત એવું થાય છે કે “ આ ચિ'તા કરતા ચિતા ભલી.” કે (ર જ્યારે બીજી બાજુએ મધ્યમ સ્થિતિના કુટુ ંબીઓમાં ભરણુપાષણ યે કાંધાં મારવા પડે છે, જેમાં તેમને સખત મહેનત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com