________________
૧૩૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
રાખીએ અને પછી બહાર કાઢીએ તે પણ તે વાંકી ને વાંકી જ રહેવાની-એ નિયમાનુસાર નમુચીનું દ્વિષપૂર્ણ હૃદય ગુણગ્રાહી
આ લબ્ધિવંત ભવ્ય જીવોને ચક્ર આદિ ૧૪ રત્નની પ્રાપ્તિ, ૯ નિધિની પ્રાપ્તિ અને છ ખંડનું રાજ્ય પ્રાપ્ત થાય છે. (ચક્રવર્તીની ઋદ્ધિ વિમુર્તી શકે એવી વૈક્રિયશકિત પણ ચક્રવર્તી લબ્ધિ તુલ્ય લબ્ધિ કહેવાય એમ કેટલાક માને છે.)
૧૭. જે લબ્ધિથી બળદેવપણું પ્રાપ્ત થાય તે બળદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત છવ વાસુદેવના મોટા ભાઈ તરીકે ઉત્પન્ન થાય છે અને વાસુદેવનું રાજ્ય તેમજ બળદેવનું રાજ્ય (ભેળું) ત્રણ ખંડ જેટલું ગણાય છે. બળદેવનું જુદું રાજ્ય હેતું નથી. બળદેવનું બલ વાસુદેવથી અડધું હોય છે. જેમ રામ એ બળદેવ છે ને લક્ષ્મણ વાસુદેવ છે અથવા કૃષ્ણ વાસુદેવ છે અને બળભદ્ર બળવ છે.
૧૮. જેથી વાસુદેવપણું પ્રાપ્ત થાય તે વાસુદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્યજીવોને ચક્ર વગેરે સાત રત્ન હોય છે, અને રાજ્ય ત્રણ ખંડનું હોય છે. [ વાસુદેવ બળદેવના જેવી અદ્ધિ વિકુવાની જે શક્તિ તે વાસુદેવ લબ્ધિ અને બળદેવ લબ્ધિ કહેવાય, એમ પણ માનવામાં આવે છે ]
૧૯, આશ્રવ લબ્ધિ તે ક્ષીરાશવ, મધ્વાશ્રવ ને ઘતાશ્રવ એમ ત્રણ પ્રકારની છે. ઉપલક્ષણથી ઈસ્લાશવાદિ લબ્ધિ પણ જાણવી. જે મુનિનાં વચન દુધના જેવાં મીઠાં લાગે તે ક્ષીરાશ્રય લબ્ધિ કહેવાય. મધુ એટલે સાકર વિગેરે મધુર દ્રવ્યના જેવા મીઠાં લાગે તે મધ્વાશ્રય લબ્ધિ કહેવાય તેમજ ઘી સરખા મધુર હોય તે વૃતાશ્રવ લબ્ધિ કહેવાય. તથા ઉપલક્ષણથી શેલડીના રસ સરખા મધુર વયન હોય તે ઇક્વાશ્રય લબ્ધિ કહેવાય અને અમૃત જેવાં વચન
હોય તે અમૃતાશ્રવ લબ્ધ કહેવાય ઇત્યાદિ. આ લબ્ધિ શ્રી વજ- ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com