________________
વિશકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૩
તે પિતાની સુવર્ણ સરખી કીતિ-પતાકામાં કલંક લાગશે માટે કઈ પણ હિસાબે આ મુનિવરોને આ સ્થળેથી દૂર કર્યો જ છૂટકે, એવે તેણે નિર્ણય કર્યો.
સૂક્ષ્મ શરીરથી કમળતી નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય છે અને ત્યાં રહી ચક્રવર્તીના ભાગ જેવા ભોગ ભોગવી શકે છે, તથા (૨) મેરુપર્વત એક લાખ યોજન ઊંચો છે ને ૧૦ હજાર ૯૦
જન જાડે છે તેનાથી પણ મહત એટલે કે હું શરીર બનાવવાની શકિત તે મહત્વ વૈક્રિય લબ્ધિ. તથા (૩) વાયુથી પણ લઘુ એટલે હલકું શરીર બનાવવાની શકિત તે લધુત્વ વૈક્રિય લબ્ધિ, તથા (૪) જે લબ્ધિના પ્રભાવથી વથી પણ અતિ ભારે શરીર બનાવે કે જેને ઇન્દ્રાદિ દેવ પણ પિતાના ઉત્કૃષ્ટ બળથી ઉપાડી શકે નહિ એવું ગુરૂ એટલે ભારે શરીર બનાવવાની શકિત તે ગુરવ વિક્રિય લખન કહેવાય તથા (૫) જેના પ્રભાવે ભૂમિ ઉપર રહીને પણ હાથ એટલો બધે લંબાવે કે જેથી મેરપર્વતના શિખરના અગ્રભાગને પ્રાપ્ત થાય એટલે સ્પર્શે તે પ્રાપ્તિવ વૈક્રિય લબ્ધિ કહેવાય. તથા (3) જેના પ્રભાવે જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરી ચાલવાની શકિત તેમ જ પાણીમાં જેમ ડૂબીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબીને ઉપર તરી આવે તે પ્રાકામ્ય લબ્ધિ કહેવાય. તથા () તીર્થકરની અને ઇન્દ્રની (ઉપલક્ષણથી ચક્રવર્યાદિકની) ઋદ્ધિ વિકર્વિવાની-રચવાની જે શક્તિ તે ઈશીત લધિ કહેવાય, તથા (૮) સર્વ જીવોને વશ કરવાની જે લબ્ધિ તે વશીવ લબ્ધ કહેવાય, તથા (૯) જેમ ખુલ્લા માર્ગમાં અખલિત ગમન થાય છે તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં પણ અખલિત ગમન કરવાની જે શકિત તે આવતી ધારિત વૈક્રિપલબ્ધ કહેવાય, તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com