________________
વિષ્ણકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૫ સમર્થ આચાર્ય હતા, રાજવીના પિતા તેમજ વડીલ બંધુએ તેમની પાસે જ દીક્ષા લીધી હતી અને જનસમૂહ પણ જૈન
મથી જેઓને અસાધારણ મહાબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓ દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ન ભણ્યા હોય તે પણ જે જે ભાવાર્થો ચૌદપૂર્વધર જ્ઞાનીઓ નિરૂપણ કરે છે તે વિચારમાં ન ઉતરી શકે એવા) દુર્ગમ ભાવાર્થો જાણવામાં જે મુનિઓ અતિ નિપુણ હેય છે તે પ્રાજ્ઞમણ કહેવાય છે. આ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ છે.
વળી કેટલાક મુનિ મહાત્માઓ દશ પૂર્વ ભણીને રોહિણી, પ્રાપ્તિ આદિ મેરી વિધાઓ વિગેરેથી તેમજ અંગુષ્ટપ્રસેનિકા વિગેરે નાની વિધાઓથી પ્રાપ્ત થયેલ ઘણી ઋદ્ધિઓને આધીન ન થયા છતાં કેવળ વિધાગને ધારણ કરવાથી વિધાપાઠથી સિદ્ધ શક્તિ માત્રને ધારણ કરવાથી) તે મુનિઓ વિધાધરામણ કહેવાય છે. એ વિધાઓ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ જ છે. એ તથા જ્ઞાનાવરણના અને વર્યાન્તરાય કર્મના અસાધારણ ક્ષપશમવડે વસ્તુઓ ઉદ્ધરીને અન્તર્ષદૂ માત્રમાં સર્વ કૃતસમુદ્રનું અવગાહન કરવાની એટલે વિચારવાની ચિંતવવાની જે શકિત તે મનેલ બ્ધ કહેવાય.
તથા સર્વ શ્રુતજ્ઞાનની વરતુઓને અનહૂર્ત માત્રમાં ઉચ્ચારવાની બેલવાની) જે શક્તિ તે વચનલબ્ધિ. આ લબ્ધિથી અન્તર્મુહૂર્ત માત્રમાં ચૌદપૂર્વનું પરાવર્તન (આવૃત્તિ) થાય છે, અથવા પદ, વાકય અને અલંકાર યુકત વચનને મોટા વરે ઉચ્ચાસ્વા છતાં પણ વાણીની ધારા અખલિત ચાલે, વચમાં એક પણ અક્ષરા દ તૂટે નહિં, તેમજ કંઠ પણ જેવો પ્રારંભમાં હેાય તેવી જ શકિતવાળો પર્યન્ત સુધી રહે એવી ઉચ્ચારશકિત અને કંશકિત તે વયનલબિ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com