________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમજ. આ વ્રતમાં ઘણું સમજવાનું છે તે સારી રીતે ગુગમપૂર્વક સમજવું અને બને તેટલે ત્યાગ કરે.
આઠમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ કંદપે-કંદ વિક વધે તેવી કુચેષ્ટા કરવી ૨. કઇએકાત્પન્ન કરનારી વાર્તા કરવી. ૩ મેહરીએ-મુખવડે હાસ્યાદિકથી જેમ તેમ બેલિવું અથવા કેઈની ગુપ્ત વાત ખુલી કરવી જેથી અન્ય કષ્ટ પામે, દુઃખી થાય ૪ સંજુત્તાધિકરણ–પિતાના ખપ કરતાં વધારે અધિકરણે જેડીને રાખવાં. ૫ ભેગાતિરિક્તભેગમાં તથા પરિભેગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર રાખવી. (૯) સામાયિક વ્રત [ પહેલું શિક્ષાવત]
જેમાં રાગદ્વેષને અભાવ થાય અથવા સર્વ જીવસમૂહ ઉપર સમભાવવાળી બુદ્ધિને અનુભવ થાય તેનું નામ પરમાર્થથી સામાયિક કહેવાય છે. સમ શાંતિ-સમતા તેને આય-લાભ જેમાં થાય તે સામાયક અર્થાત્ જ્ઞાનાદિ ગુણને જેનાથી લાભ થાય તેનું નામ સામાયક એક સામાયિકનું પ્રમાણ બે ઘડીનું (૪૮ મિનિટનું) સમજવું.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. મનદુપ્રણિધાન–સામાયિક લઈને મનમાં કુવિકલ્પ ચિતવે, મનને દુષ્ટ રીતે પ્રવર્તાવે ૨, વચનદુપ્રણિધાન-સામા યિકમાં સાવદ્ય વચન બોલે, વચનને દુષ્ટ રીતે પ્રવર્તાવે. ૩, કાયદુપ્રણિધાન-સામાયકમાં કાયા હલાવે, ભીંતે પીઠ દઈને બેસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- સામા
www.umaragyanbhandar.com