________________
૧૨૩
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ આવશ્યક કાર્ય સિવાય લબ્ધિઓને ઉપયોગ કરે અનુચિત છે એમ માનીને વિષ્ણુકુમાર કદાપિ પિતાની લબ્ધિઓ ફેર
૧. જે મુનિના હાથ, પગ વિગેરે અવયવના સ્પર્શથી (અડકવાથી ) સર્વ રોગ જાય તે સામર્થ એવધ રષિ કહેવાય. અહિં આમળું એટલે સ્પર્શ એ શબ્દાર્થ સમજવા.
૨. જે મુનિના મળ-મૂત્રવડે એટલે તેના સ્પર્શથી (અર્થાત વ્યાધિના સ્થાને લગાડવાથી-ઘસવાથી) સર્વ વ્યાધિ-રોગ નાશ પામી જાય છે તે વિમુક્ષ ઇ.
૩. જે મુનિના પ્રેમ એટલે ઘૂંક, ગળફા ને લટના સ્પર્શથી રોગ જાય તે સ્ત્રીવવિ ર્વાદ અહિં ખેલ એટલે શ્લેષ્મ સમજવું.
૪. જે મુનિના શરીરને જલ્લ એટલે પરસેવે (મેલ) શરીરના સર્વ વ્યાધિનો નાશ કરનાર હોય તે કોષધિ ૪ હિષ. જલ્લા એટલે મેલ.
૫. જે મુનિના કેશ, રોમ, નખ આદિ શારીરિક પદાર્થો સર્વ રોગને નાશ કરવા સમર્થ હેય તે કgધ સ્રષ. આ લબ્ધિવંતના કેશ, ગ, રુધિર વિગેરે પદાર્થો સુગંધવાળા હોય છે.
૬. જે મુનિને ત્વચા વિગેરે પાંચે ઈન્દ્રિવિડે સાંભળવાની શક્તિ હેય તે સખaોર ષ. અથવા કોઈપણ એક ઇન્દ્રિયવડે સર્વ ઇન્દ્રિયોના વિષયો જાણવાની શક્તિ હોય તે સભિમોતાલબ્ધિ કહેવાય. અથવા બાર યોજના વિસ્તારે પડેલા ચક્રવર્તીના સેન્યામાં સર્વ વાત્રે એક સાથે વાગતાં તે દરેક વાછરોના જુદા જુદા શબ્દને સમજવાની શક્તિ તે પણ સંf=ો સંઘ કહેવાય, અહિં સાબિત્ર એટલે સર્વ અથવા સંપૂર્ણ અને શ્રોત એટલે સાંભળવું અથવા કોન્દ્રિય આદિ આદિ ઇન્દ્રિયે એ શબ્દાર્થ જાણ. ૭. જે લબ્ધિવડે આત્મા રૂપી દ્રવ્યોને ઇન્દ્રિયની ને મનની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat