________________
૧૨૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વતા નહિ. હવે તેઓ વિશેષ સિદ્ધિ માટે એકાકી વિચારવા લાગ્યા. મહિનાના મહિનાઓ ધ્યાનસ્થ દશામાં ગાળવા લાગ્યા. મદદ લીધા વિના આત્મસાક્ષાત્ જાણે અથવા દેખે તે વિજ્ઞાન દિક કહેવાય અથવા અવધિજ્ઞાનદર્શન લબ્ધિ કહેવાય.
૮. જે લબ્ધિવડે આત્મા અઢીદ્વીપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જીવોને મનોગત ભાવોને એટલે મનના વિચારોને ઇન્દ્રિય તથા મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે તે મન:પર્યવજ્ઞાન લબ્ધિ, અને તેમાં પણ જે સામાન્યથી અલ્પ પયય જાણે તે ગુમર :gવજ્ઞાન વિષ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ મન:પર્યવજ્ઞાન કેવળ સાકાર ઉપગવાળું જ હેવાથી જ્ઞાનરૂપ છે, પરંતુ નિરાકાર ઉપગવાળું ન હોવાથી દર્શનવરૂપ નથી.
૯ અઢી દ્વીપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જેના મને ગત ભાવોને વિશેષપણે ( ઘણું પર્યાયે ) જાણવાની જે શકિત ને હિપુરત મન:પર્યવેજ્ઞાન ,
૧૦. જે લબ્ધિવડે મુનિને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે નાળ સ્ત્ર કહેવાય. તે બે પ્રકારની છે -જંધાચારણ લબ્ધિ, ૨. વિધાચારણ લબ્ધિ. એમાં અંધાચારણ લબ્ધિથી વચ્ચે વિસામો લીધા વિના જ તેરમા ચક દીપ સુધી જઈ, ત્યાં શાશ્વત ચૈત્યને વંદના કરી પાછા વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દીપે આવી, ત્યાં શાશ્વત ઍથેની વંદના કરી, બીજું ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે; જ્યારે વિદ્યાચારણ મુનિઓ પ્રથમ ઉડ્ડયને માનુષોત્તર પર્વત સુધી જઈ, ત્યાં શાશ્વત ચેત્યોની વંદના કરી, બીજા ઉડ્ડયને નંદીશ્વર દીપે આવે, ત્યાં શાશ્વત ની વંદના કરી ત્યાંથી એક જ ઉડ્યનવડે સ્વસ્થાને આવે, એ તિચ્છ ગતિ કહી. ઊર્ધ્વગતિ વિચારીએ તે જેઘાચારણ મુનિ એક જ ઉયનવડે મેરુપર્વતના શિખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com